આદિલોક

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આદીવાસી સંસ્કારો અને સિદ્ધિઓ, સમ્સયો અને સંઘર્ષો, સ્વપનો અને સંકલ્પોની આગવી કહાની
પ્રસ્થાપિત માધ્યમોમાં પોતીકો આદિવાસી અવાજ
ઉન્નત અસ્તિત્વ કાજે અનોખી આદિવાસી ચળવળ
આધુનિક એકલવ્યનું અમોધ શબ્દ્ધાનુષ
આદિવાસી નિસબત, આદિવાસી વિચાર આદિવાસી દાઝ
‘આદિલોક’ લોકજાગૃતિનું માધ્યમ છે
‘આદિલોક’ આદિવાસી અભિવ્યક્તિનું ફલક છે
‘આદિલોક’ આદિવાસી વિષયક ચર્ચા નો ચારો છે
‘આદિલોક’ આદિવાસી ઉત્ત્કાર્ષમાં રસ ધરાવનાર સૌનો એક મંચ છે

આંકડા બોલે છે

ભારતમાં આદિવાસી વસ્તી ૮% એટલે કે ૮ કરોડ આદિવાસીઓ
ગુજરાતમાં આદિવાસી વસ્તી ૧૫% એટલે કે ગુજરાતમાં ૮૨.૫ લાખ
ગુજરાતમાં આદિવાસીઓમાં ૨૯% સાક્ષર એટલે કે ગુજરાતમાં વાંચી-લખી શકે તેવાં ૨૪.૭૫ લાખ આદિવાસીઓ!

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.