શૈક્ષણિક ફોર્મ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

શિક્ષણ માં જરૂર પડતા શિષ્‍યવૃતિ ફોર્મ
ક્રમમાહિતીડાઉનલોડ
2પૂર્વ એસ.એસ.સી શિષ્‍યવૃતિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (અસ્‍વચ્‍છ વ્‍યવસાયમા રોકાયેલા વાલીઓના બાળકો સિવાયના અનુ. જાતિના વિદ્યાર્થીઓ)ડાઉનલોડડાઉનલોડ
3ખાનગી શાળાઓમા અભ્‍યાસ કરવા માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાયનું અરજી પત્રકડાઉનલોડડાઉનલોડ
4માહિતી મોકલવાના પત્રકનો નમુનો (અસ્‍વચ્‍છ વ્‍યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોની શિષ્‍યવૃત્તિ)ડાઉનલોડડાઉનલોડ
5પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃત્તિ યોજના હેઠળ શિષ્‍યવૃતિ મેળવવા માટેનું અરજી પત્રક (ફ્રેશ)ડાઉનલોડડાઉનલોડ
6પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃત્તિ યોજના (રિન્‍યુઅલ)ડાઉનલોડડાઉનલોડ
7ધોરણ ૧૧ મા અભ્‍યાસ કરતા અનુ. જાતિના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજી પત્રકડાઉનલોડડાઉનલોડ
8ધોરણ ૧૧ મા અભ્‍યાસ કરતા અનુ. જાતિના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજી પત્રકડાઉનલોડડાઉનલોડ
9કોમર્શિયલ પાયલટ માટે લોન મેળવવા અંગેની અરજી સાથે ચકાસવાના મુદૃાડાઉનલોડડાઉનલોડ
10અનુસુચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવવા માટેના અરજીપત્રક નો નમૂનોડાઉનલોડડાઉનલોડ
11અતિ પછાત જાતિઓના વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ (વાલ્‍મીકી, હાડી, નાડીયા, સેનવા, તૂરી, બારોટ, ગરોડા, વણકર, સાધુ, અનુ.જાતિના બાવા, તીરગર, તીરબંદા, થોરી, માતંગ)ડાઉનલોડડાઉનલોડ
13છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનુ અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
14આદર્શ નિવાસી શાળા(અ.જા)મા પ્રવેશ અંગેનુ અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
15માનવ ગરીમા યોજનાનું અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
18આઈ.એ.એસ/આઇ.પી.એસ/ આઇ.સી.ડબલ્‍યુ.એ ની તાલીમ મેળવતા પછાત વર્ગના ઉમેદવારોને સ્‍ટાઇપેન્‍ડ મેળવવા માટેનું અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
21અનુસૂચિત જાતિઓના અરજદારોને વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનોડાઉનલોડડાઉનલોડ
23ડો. આંબેડકર આવાસ યોજનાનું અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
29અનુસૂચિત જાતિનુ પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
30પૂર્વ એસ.એસ.સી શિષ્‍યવૃત્તિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (માત્ર ગ્રામ્‍ય વિસ્‍તાર)ડાઉનલોડડાઉનલોડ
37અનુ. જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
38એમ.ફીલ/પી.એચ.ડી ના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુ.જાતિના વિધાર્થીઓએ ફેલોશીપ મેળવવા માટેનું અરજીપત્રકડાઉનલોડડાઉનલોડ
47UPSC ની ભરતી પરીક્ષા માટે પ્રોત્સાહક સહાય માટેનુ અરજી પત્રડાઉનલોડડાઉનલોડ
48ટેલેન્ટ પુલ યોજનાડાઉનલોડડાઉનલોડ
49ટેબલેટ યોજનાડાઉનલોડડાઉનલોડ
50અનુસુચિત જાતિનાં લોકો માટે “સમાજ શિક્ષણ શિબિર” ફાળવવા અંગેનુ અરજી પત્રકડાઉનલોડડાઉનલોડ
51સરકારી સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનું ફોર્મડાઉનલોડડાઉનલોડ
53ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મેળવવાનું અરજી પત્રકડાઉનલોડડાઉનલોડ
60ધોરણ-૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ સિવાય (સામાન્ય પ્રવાહ) ની શિક્ષણ ગુણવતા પ્રોત્સાહન સહાય મેળવવાનું અરજી પત્રક વર્ષ ૨૦૧૭-૧૮ડાઉનલોડડાઉનલોડ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.