ગુજરાત પોલીસ દળ વર્ગ ૩ ની સીધી ભરતી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાત પોલીસ દળ વગડ-૩ સાંવગડિી જગ્યાઓમાાં સીધી ભરતી માટે
અગત્યિી નવગતવારિી સુચિાઓ : -(૧) ગુજરાત પોલીસ દળમાાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેિલ-લોકરક્ષક, એસ.આર.પી. કોન્સ્ટેિલ, જેલ થસપાઇ (પુરૂષ), જેલ થસપાઇ (મહહલા)/મેટ્રન સાંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીિી ભરવા માટે લોકરક્ષક ભરતી િોર્ગ દ્દારા ફકત ઓનલાઇન અરજીઓ માંર્ાવવામાાં આવે છે. આ તમામ સા?વર્ગની સિા?થધત જગ્યાના ભરતી થનયમો અને પરીક્ષા થનયમોની પર્વતગમાન જોવાર્ઇઓ મુજિ લાયકાત પરીપૂર્ગ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૭/૦૭/૨૦૧૮ (સવારના કલાક ૦૯.૦૦) િી તા.૩૦/૦૭/૨૦૧૮ (રાતર્ીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન ઇન્સટરનેટ પર https://ojas.gujarat.gov.in વેિ સાઇટ પર જઇ “ પોલીસ ભરતીની જાહેરાત ” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લતીર્ માહહતી અને સૂચનાઓ ઉકત વેિસાઇટ પિરી પુરી કાળજીપૂવગક વાા?ચી લેવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્સફમગ િયા પછી તેની થપર્ન્સટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માા?વાર્માા? આવે ત્યારે રજુ કરવાની રહેશે. હાલ કોઇપર્ કચેરીમાા? ટપાિલી કે રૂિરૂમાા? અરજીપતર્કો મોકલવાના રહેશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
(ર) ઉમેદવારે ્વયાં અિવા ઇન્સટરનેટ જાર્કારની મદદિી પોતાનો રાંર્ીન પાસપોટગ સાઇઝના ફોટાની ઇમેજ ૧૫ KB અને સીગ્નેચરની ઇમેજ ૧૫ KB સાઇઝિી વધે નહીં તે રીતે JPG ફોમેટમાાં ્કેન કરી અરજી પત્રકમાાં અપલોર્ કરવાના રહેશે.

ગુજરાત પોલીસ દળ વગડ-૩ સાંવગડિી જગ્યાઓમાાં સીધી ભરતી માટે


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.