ગુજરાત: પ્રદેશ ભાજપ પ્રમુખ વિદાય નક્કી? નવા પ્રમુખ કોણ ?

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, તેની સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખુ, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કર વા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના – ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોણ પ્રમુખ નિયુક્ત થવાની શક્યતા છે તે હજી બહાર આવેલ નથી.

20 ઓગસ્ટ 2016 માં તેમની નિયુક્તિ થઈ હતી

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે ભાવનગરના ધારાસભ્ય હતા ત્યારે જીતેન્દ્ર વાઘાણીની નિયુક્તિ થઇ હતી.  તેઓ આર એસ એસમાં છે. બે દાયકાથી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના પ્રમુખ રહ્યાં છે. બે વખત વજુભાઈ વાળા, બેટ ટર્મ માટે રાજેન્દ્રસિંહ રાણા, એક ટર્મ માટે પરસોતમ રૂપાલા, બે ટર્મમાં આર.સી.ફળદુ,  વિજય રૂપાણી અને જીતેન્દ્ર વાઘાણી પ્રમુખ તરીકે રહયા હતાં. તેથી હવે સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નહીં હોય તેવી વાતો ચાલી રહી છે.

ત્યારે નવ યુવાનો ને મોકો મળી સકે છે.


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

Leave a Reply

Your email address will not be published.