ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન DMF- ભરૂચ ધ્વારા ગંધાર પ્રા.મિશ્ર.શાળા નાં ૬ ઓરડા નું લોકાર્પણ

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

વાગરા વિધાનસભા નાં ગંધાર મુકામે વાગરા નાં ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા નાં વરદહસ્તે સર્વ શિક્ષા અભિયાન ધ્વારા નવનિર્મિત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન – ભરૂચ ધ્વારા ગંધાર પ્રા.મિશ્ર.શાળા નાં ૬ ઓરડા નું લોકાર્પણ તેમજ ગંધાર મુકામે બનનાર કોમ્યુનિટી હોલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્વરભાઇ ગોહિલ, એપીએમસી નાં ડિરેકટર નાગજીભાઈ ગોહિલ તેમજ તાલુકા પંચાયત નાં સભ્યો એ તેમજ અધિકારીઓ એ હાજરી આપી હતી. #NoHopemodiji


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

Leave a Reply

Your email address will not be published.