ભરૂચ: પાર્સીયોના પતેતી પર્વે પતેતી ની શુભેચ્છા પાઠવતા મનસુખ વસાવા ભરૂચ સાંસદ

SHARE WITH LOVE
 • 34
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  34
  Shares

ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ ડી વસાવા એ પાર્સીયોના નવા વર્ષ પતેતી પર્વની પારસી પરિવારોને શુભેચ્છા પાઠવી છે.પાભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ ડી વસાવા એ પર્સીયોના નવા વર્ષ પતેતી પર્વની પારસી પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

સંષદ શ્રી મનસુખભાઈ ડી વસાવા એ ” પતેતી મુબારક”પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, આપના સમાજ જીવનમાં સદિયોથી દુધમાં સાકાર ની જેમ બળી ગયેલી પારસી કોમ સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડી રહી છે.તેમને સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃદ્ધી સભર રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી છે.


SHARE WITH LOVE
 • 34
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  34
  Shares

Leave a Reply

Your email address will not be published.