ભરૂચ: મનસુખ વસાવા નર્મદા નદીનું કરશે નિરક્ષણ

SHARE WITH LOVE
 • 472
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  472
  Shares

સાંસદ શ્રી મનસુખ વસાવા એ નર્મદા નદીમાં પાણી છોડવા માટે સરકારમાં રજુઆત કરી હતી જેને લઈને અત્યારે 1500 ક્યુસેક પાણી સરદાર સરોવર માંથી નર્મદા નદી માં છોડવામાં આવેલ છે.

રાજ્ય સરકાર દ્રારા નર્મદા નદીમાં ૧૫૦૦ કયુસેક પાણી છોડવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. પાણીનાે પ્રવાહ ભરૂચ સુધી યોગ્ય રીતે કોઈપણ અવરોધ વિના પહોંચે તે માટે પ્રત્યક્ષ મુલાકાત માટે આવતીકાલે તા.૦૨-૦૬-૧૯ ના રોજ કાર્યક્રમ નક્ર્કી કરેલ છે, નક્કી કરેલ સ્થળો પર જઈ નિરક્ષણ કરીને આઞેવાનો અને ઞ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવશે

કાર્યક્રમની રૂપરેખા : સવારે ૯:૦૦ વાઞ્યે ઞોડબોલે ઞેટ ત્યાંથી ૯:૩૦ થી ૧૦:૦૦ સુધી રામપુરા મુકામે ત્યાંથી ૧૦:૦૦ વાઞ્યાથી ૧૦:૩૦ વાઞ્યા સૂધી પોઈચા બ્રીજ નજીક ત્યાંથી ૧૦:૩૦ થી ૧૧:૩૦ વાઞ્યા સુધી અસા-પાણેથા મુકામે ત્યાંથી ૧૧:૩૦ થી ૧૨:૩૦ અસા-પાણેથા થી ઝધડીયા ના નદી પટ પર ત્યાંથી ૧૨:૩૦ થી ૧:૩૦ સૂધી ઝધડીયા થી શૂકલતીર્થ સુધી પ્રત્યક્ષ મુલાકાત


SHARE WITH LOVE
 • 472
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  472
  Shares

Leave a Reply

Your email address will not be published.