ભરૂચ: સિવિલ હોસ્પિટલ માં કલેકટર શ્રી ના હસ્તે બ્લડ બેંક નો શુભ આરંભ

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

ખુશીના સમાચાર એ છે કે હવે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આવતા દર્દીને સહેલાય થી બ્લડ મળી રેહવા માટે ભરૂચ રેડ ક્રોસ ની સાથે સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં પણ બ્લડ બેંક નો શુભ આરંભ …

આ વાત છે એક પતિ પત્ની ની જેમને કોય પણ જાત ના ભેદભાવ વગર પોતાના વિસ્તાર ના લોકોના હિત માટે જોયેલ એક અનોખા સ્વપ્ન ની જે ને હકીકત માં ફેરવવું એ એક લોખંડના ચણા ખાવા સમાન હતું. પણ સાચીલગન અને મેહનત નું પરીનામ કાયમ મળેજ છે.

Like Us:

વાત છે   ભરૂચ: સિવિલ હોસ્પિટલ માં કલેકટર શ્રી ના હસ્તે શુભ આરંભ થયેલ બ્લડ બેંક નો …… તેમનાજ શબ્દોમાં …

Dr Dexter’s sickle cell Diary
======
Today opening Blood Bank .Civil hospital.Bharuch
==
Dr Jyoti Dexter patel.MD Pathologist.civil hospital.Bharuch…
===
આજે વાત કરી રહ્યો છું..બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરવા માટેની…ઘણા લોકોના અથાગ પ્રયત્નો આજે સફળ થઈ રહ્યા છે..9 વર્ષે પહેલા એક દિવસ મને મારી જીવન સંગીની હુમસફર ડો જ્યોતિ એ એટલુંજ કીધું હતું કે સિવિલ હોસ્પિટલમાં પણ બ્લડ બેન્ક હોવી જોઈએ… પછી પ્રયત્નો ચાલુ થયા..ઘણા ઉતાર ચઢાવ ચાલુ થયા… કેટલા લોકોના સહયોગ સાથે પ્રક્રિયાઓ ચાલુ થતી રહી…પ્રક્રિયા ચાલુ થતી અને પાછી બંધ પડી જતી…પણ એક વ્યક્તિ હતી જેના માટે કદી આ બ્લડ બેન્ક ચાલુ કરવાની પ્રક્રિયા ચાલુજ રહી…જયારે પણ સિકલ સેલ એનિમિયા માટે બ્લૂડની જરૂર પડતી ને ફરી બ્લડ બેંકની કહાની શરૂ થતી…
એમ કહેવાય છે કે अगर तुम जिसे सिद्दत से चाहो तो कायनातभी उसे मिलाने की कोसिस में लग जाता है।।
Now the Deam has come true…..It’s a long efforts of all…Now best wishes for future…
Dr Dexter’s સંબંધોના વાવેતર માંથી….

God Bless You Both Of You: Dr Bhavin Vasava

જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલ ને પ્રાઇવેટ કંપની ને સોપીદેવાનો નિર્ણય ઘણા સમય થી થય ચુક્યો છે… જે હોય તે લોકોને આ બ્લડ બેંક થી ચોક્કસ ફાયદો થશે…

https://www.youtube.com/channel/UCfCGqbVkjO2Nesu_gKQBAbw

Like Us:


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

Leave a Reply

Your email address will not be published.