ભાજપ કાર્યકરોની હૈયાવરાળ ‘ભાજપ રાજમાં સામાન્ય માણસોનું કોઈ નથી સાંભળતું’ :Viideo

SHARE WITH LOVE
 • 56
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  56
  Shares

ભાજપ પક્ષના મંતમતાંતર ધીરે ધીરે સપાટી પર આવી રહ્યાં છે. ખુદ ભાજપના જ કાર્યકરો ભાજપથી ખુશ નથી આ અંગે ભાજપ દમણના પદાધિકારીઓનો વીડિયો વાયરલ થયો છે.

 • દમણ ભાજપના પદાધિકારીઓનો વીડિયો વાયરલ
 • પ્રદેશ ભાજપમાં કાર્યકર્તાઓનું કોઈ સાંભળતું ન હોવાની કાર્યકર્તાઓની રાવ
 • ભાજપ રાજમાં સામાન્ય માણસોનું કોઈ નથી સાંભળતું: ભાજપ કાર્યકર

ભાજપમાં હાલ આંતરિક વિખવાદ ચરમ સીમાએ છે ત્યારે ગાંધીનગરનો સંપર્ક નાના સેન્ટરો સાથે તુટી ગયો હોવાનું ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ કહી રહ્યા છે. હાલ તો એ પછી એક ભાજપના મંત્રી કોરોનાની ચુંગલમાં ફસાઈ રહ્યા છે. ત્યારે આ વાયરલ વીડિયો જોઈને અંદાચો આવશે કે, ભાજપના જ કાર્યકરો ભાજપથી અસંતુષ્ટ છે. 

દમણ ભાજપના પદાધિકારીઓનો વીડિયો વાયરલ થયો છે. પ્રદેશ ભાજપમાં કાર્યકર્તાઓનું કોઈ સાંભળતું ન હોવાની કાર્યકર્તાઓએ ફરિયાદ કરી છે. કાર્યકરોએ જાહેર મીટિંગમાં ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ રાજમાં સામાન્ય માણસોનું કોઈ નથી સાંભળતું. ડાભેલ વિસ્તારમાં ભાજપની મીટિંગમાં આગેવાનોએ પોતાની હૈયા વરાળ ઠાલવી. બેઠકમાં સાંસદ લાલુભાઇ પટેલ ગેરહાજર રહેતા કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો.

Source:


SHARE WITH LOVE
 • 56
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  56
  Shares