શાળા ઓ બંધ (મર્જ) કરવાના મુદ્દે દક્ષીણ ગુજરાત ના ધારાસભ્યો ની બેઠક થઇ

SHARE WITH LOVE
 • 86
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  86
  Shares

પ્રાથમિક શાળાઓ બંધ કરી આદિવાસી દલિત ઓબીસી અને સામાન્ય ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાના સરકારશ્રીના ષડયંત્ર બાબતે સુરત જિલ્લાના માંડવી ખાતે સરદાર સાહેબના ગુજરાતમાં ૯૦ લાખ આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવા બાબતે આજરોજ માંડવી ખાતે ધારાસભ્યશ્રી આનંદભાઈ ચૌધરી ધારાસભ્યશ્રી પુનાભાઈ ગામીત ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા ધારાસભ્યશ્રી સુનિલ ભાઈ ગામીત ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ ધારાસભ્યશ્રી મંગળભાઈ ગાવિત ધારાસભ્યશ્રી જીતુ ભાઈ ચૌધરી હાજર રહી લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાયની અપેક્ષા રાખે છે 


SHARE WITH LOVE
 • 86
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  86
  Shares

Leave a Reply

Your email address will not be published.