અમદાવાદથી 200 કિમી દૂર આ છે બેસ્ટ ફેમિલી ટ્રાવેલ પ્લેસ, 15થી વધુ ભવ્ય જોવાલાયક સ્થળો એક જ જગ્યાએ

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

હવે ગુજરાતમાં જ એક એવી સ્વર્ગસમી જગ્યા આવેલી છે જેને ફક્ત દેશભરનું નહીં આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ નર્મદા ડેમ-કેવડિયા કોલોની ખાતે આવેલા દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા Statue of Unity ની. 

હવે આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે એવું તો તમે જાણતા જ હશો પણ શું તમે એ જાણો છો કે અહીં ગુજરાતના સૌથી મોટા ડેમ એટલે કે નર્મદા ડેમ અને સરદાર પટેલની ભવ્યાતિભ્ય મૂર્તિ ઉપરાંત કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, ઝરવાણી ફોલ્સ, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, બોટિંગ જેવી બહુ જ બધી જોવાની જગ્યાઓ અને એડવેન્ચર એક્ટિવિટીઝ છે. 

હવે ચોખ્ખી વાત છે કે આટલી બધી એક્ટિવિટી તો એક દિવસમાં કરવી શક્ય નથી. તો સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં ટેન્ટ સીટી 1 નામનો એક લક્ઝરી રિસોર્ટ પણ આવેલો છે. આ રિસોર્ટમાં તમે ફેમિલી સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. 

આ રિસોર્ટમાં તમે રોકાવા ઉપરાંત સાયકલિંગ, યોગ, ટ્રેકિંગ, સનરાઈઝ વોચિંગ, ગેમ્સ જેવી પ્રવુત્તિઓ કરી શકો છો. આ બધી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી અને ભાવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના રમણીય દ્રશ્યો તમે આ વિડિયોમાં જોઈ શકો છો

source


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares