આજે ફ્રાંસથી ફરી આવી રહ્યો છે 3 રાફેલ નો કાફલો, પહેલા જામનગર આવશે પછી

SHARE WITH LOVE
 • 35
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  35
  Shares

 • આજે ફ્રાંસથી વધુ 3 રાફેલ આવશે ભારત
 • જામનગર એરબેઝ પર સાંજે કરશે ઉતરાણ
 • 7364 કિ.મી.ની સફર અટક્યા વિના કરશે પૂરી
 • ભારતમાં રાફેલની સંખ્યા 8 સુધી પહોંચશે
 • 2 વર્ષમાં ફાંસ તમામ 36 ફાઇટર જેટ કરશે ડિલિવર

આજે ફ્રાંસથી વધુ 3 રાફેલ ફાઇટર પ્લેન ભારત આવશે. 3 રાફેલનું ભારતમાં જામનગર એરફોર્સ એરબેઝ પર ઉતરણ કરાવવામાં આવશે. જામનગર એરફોર્સ પર રાફેલ આવ્યા બાદ ટેક્નિકલ ઈસ્યુની ચકાસણી કરી અંબાલા રવાના થશે. રાફેલ 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે.

આપને જણાવી દઇએ કે, આજે આવી રહેલા 3 રાફેલ સાથે હવે ભારતમાં રાફેલની સંખ્યા 8 થશે અને 2 વર્ષમાં ફ્રાંસ તમામ 36 રાફેલની ડિલિવરી પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે થોડો સમય પહેલા જ ફ્રાન્સ દ્વારા 5 રાફેલમનો કાફલો ભારતને સોંપવામાં આવ્યો હતો અને હાલ તે તમામ પાંચ રાફેલ ઉત્તર ભારતનાં બહુઆયામી વ્યૂહાત્મક એરબેઝ અંબાલા પર તૈનાત છે.

source


SHARE WITH LOVE
 • 35
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  35
  Shares