આદિવાસી સમાજ સાથે થય રહેલા અન્યાય ના વિરુધ અનંતભાઈ ધરણા પર …

SHARE WITH LOVE
 • 26
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares

આદિવાસી સમાજ સાથે થય રહેલા અન્યાય ના વિરુધ અનંતભાઈ ધરણા પર …
રૂઢિગત ગ્રામસભા ના મામલે એક વ્યક્તિની ધરપકડ કરાતા હજારો આદિવાસીઓ ચીખલી પોલીસ સ્ટેશને પહોંચ્યા.

પોલીસ અધિકારીયો આદિવાસી સમાજ ના લોકોને હેરાન કરી રહ્યા છે તેવો અક્સેપ અનંત ભાઈ દ્વારા કરવામાં આવ્યો છે. અને વધુમાં કેવા આવ્યું છે કે આવા પોલીસ અધિકારીયોની બદલી કરવી જરૂરી છે.

રૂઢિગત ગ્રામસભા ના મામલે એક વ્યક્તિની ધરપકડ કરાતા વિવાદ
-હજારો આદિવાસીઓ ચીખલી પોલીસ સ્ટેશને પહોંચ્યા.
-હજુ આદિવાસી સમુદાય ના લોકોનો ચીખલી પોલીસ મથક બાજુ ધસારો ચાલુ..
ધારાસભ્ય અનંત પટેલ,આદિવાસી સંગઠનના આગેવાન ડો.ગરાસિયા પોલીસ મથકના કેમ્પસમાં બેસી ગયા.

chikhali gram sabha #newsmyadivasi

#newsmyadivasi

Posted by Myadivasi on Sunday, February 24, 2019
chikhali #News.myadivasi.com

#Newsmyadivasicom

Posted by Myadivasi on Sunday, February 24, 2019


SHARE WITH LOVE
 • 26
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares

Leave a Reply

Your email address will not be published.