છત્તીસગઢ: “નકસલવાદી” ના નામે 15 આદિવાસીઓની એન્કાઉન્ટરની ખબર

SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

છત્તીસગઢ: “નકસલવાદી” ના નામે 15 આદિવાસીઓની એન્કાઉન્ટરની ખબર

6 ઓગસ્ટના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો  કે  ઓગસ્ટ 5 રવિવાર રાત્રે કોટા  વિસ્તારમાં સુરક્ષા દળો સાથે એક એન્કાઉન્ટર માં 15 બળવાખોરો માર્યા ગયા હતા અને બે લોકો ધરપકડ કરી હતી. માઓવાદી ડીજી જણાવ્યું હતું કે કામગીરી દરમ્યાન કેટલાક હથિયારો પણ જપ્ત કરાયા છે, કામગીરી જીલ્લા રિઝર્વ ગાર્ડસ (ડીઆરજી) અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) કરવામાં આવી હતી. તે ઓળખાય છે કે DRG 2016 માં રચના કરવામાં આવી હતી, કઈ વ્યૂહરચના બનાવવામાં આવી હતી, આદિજાતિ યુવાનો, ખાસ કરીને સ્થાનિક વિસ્તાર અને ગોંડી ભાષાના લોકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ઘણા આત્મસંતુષ્ટ થયા હતા.

બસ્તરમાં નકસલના નામે,છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો દ્વારા ઘણા ખોટા એન્કાઉન્ટર ના બનાવો થયા છે. 2016 માં હિટમેનો કેસ મુખ્ય ઘટનાઓમાંનો એક હતો, જેની સામે સ્વયમ સેવિકા સોની સોરીએ અવાજ ઉઠાવ્યો હતો. 5 મી ઓગસ્ટનો આ બનાવ પણ કંઈક એવોજ ખોટો હોય એમ દેખાય છે.

આજે જ્યાં સંપૂર્ણ, 9 ઓગસ્ટના રોજ વિશ્વના આદિવાસી ઓં  વિશ્વ આદિવાસી દિવસની તૈયારી માં રોકાયેલા હતા .આપણા પોતાના દેશ ના એબોરિજિનલ / સ્થાનિક લોકો જોખમ માં છે. ભારતને સમગ્ર દુનિયામાં  વિશ્વના સૌથી મોટા લોકશાહી દેસ કહેવામાં આવે છે ભારતમાં નો એક  રાજ્ય છત્તીસગઢ, જેમાં બસ્તર પ્રદેશમાં આવેલો છે જ્યાં આદિવાસીઓ અથવા મુલ્નીવાસી જેમ કે માળિયા,મુરીયા,ગોંડ,ભીલ વગેરે જંગલોમાં રહીને પોતાનું જીવન –યાપન કરી રહ્યા છે. આ મૂળ લોકો ને ભારત સરકારના પોલીસ અને વહીવટ દ્વારા નક્સલવાદી તરીકે ઓળખાવે છે અને ગમે ત્યારે તેમનું ખોટીરીતે એન્કાઉનટર કરી મારી રહ્યા છે.

આજ રીતે, સોમવારે સવારે,15 આદિવાસીઓને જિલ્લા સુક્માના મહેતા પંચાયતના ચાર ગામોના આદિવાસીઓ ને મારી નાખવામાં આવ્યા છે. જેમાં

I) નુલ્કાતોવ ગામના સાત આદિવાસી / એબોરિજિનલ બાળકો હતા –

1.  હીડમાં મુચાકી/લખમાં

2.  દેવા મુચાકી / હુર્રા

3.  મૂકા મુચાકી / મૂકા

4.  મડકમ હુંગા /હુંગા

5.  મડકમ ટીકુ / લખમા

6.  સોડી પ્રભુ / ભીમા

7.  માંડકમ આયતા / સુક્કા

(તેમના પરિવારો મુજબ,આ સગીર વયની ઉંમર ના બાળકો હતા જે લગભગ 14 – 17 વર્ષ ની ઉમર હતી.)

II) ગામ ગોમપાડ થી

1.  મડકમ હુંગા / હુંગા

2.  કડકી હડમા / દેવા

3.  સોયુમ સીતા / રામ

4.  મડકમ હુંગા / સુકા

5.  વંજમ ગંગા / હુગા

6.  કવાસી બામી / હડમા

III) ગામ કિનડ્રમપાડ થી

1.  માંડવી હુંગા / હુંગા

IV) ગામ વેલ્પપોચ્ચા થી

1.  બંજામ હુંગા / નંદા

ગામ નુલકાતોગ ના સદ્કમ બુધરી / રામા નામની સ્ત્રી ને પગમાં ગોળી મારવામાં આવી છે અને વેલપોચા ગામના વંજામ હુંગા /નંદા ને પોલીસે પકડી લીધા છે અને તે લોકો આતંકવાદી છે એમ કહે છે. તદ ઉપરાંત બીજા  ત્રણ યુવાનો પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ઘટનાના સાક્ષીના જણાવ્યા મુજબ,ઘણા ગ્રામવાસીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા દોડાવી દોડાવી ને મારવામાં આવ્યા છે અને જેમાં  સગર્ભા સ્ત્રીઓ પણ છે. આ વિશે જ્યારે સામાજિક કાર્યકર સોની સોરી અને રામદેવને બાગહેલ દુખી પરિવાર સાથે મળ્યા ત્યારે પરિવારએ સોની સોરીને તેમની સંપૂર્ણ વ્યથા જણાવી. કે આ ચારે ગામ ના લોકોનું કેવું છે કે આ બધા લોકો સામાન્ય નાગરિક છે અને અહી કોય પણ જાતની અટકવાદી વિધિ થતી નથી.

આ એજ ગ્રામ પંચાયત મેહતા છે જ્યાં ગામ ગોમપાડ આવેલું છે.. 14 મી જૂન, 2016 ના રોજ, જ્યાં મડકમ હીડમેં  / કોસાની પુત્રી પર બળાત્કાર કરીને નકસલના નામે હત્યા કરવામાં આવી હતી. આ બનાવના વિરોધમાં 9 મી ઓગસ્ટ રિવોલ્યુશનના નામ પર સોશિયલ વર્કર સોની સોરી ના નેતૃત્વમાં, 9 મી થી 15 મી ઑગસ્ટ સુધી, ગોમપાડા ગામે  પોચ્યા અને દેશના રાષ્ટ્રીય ધ્વજ લઇ પગ યાત્રા કરવામાં આવી અને  15 ઓગષ્ટના રોજ ગોમપાડા ગામે  રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. આ કેસ હાલમાં બિલાસપુર હાઈ કોર્ટે માં છે અને હજુ સુધી કોર્ટ  એ  આગળ કોઈ પગલા અને નિર્ણય લીધો નથી. આ ગામના ગ્રામવાસીઓ હજુ  મદકમ હિડમેં ના  ચુકાદા માટે રાહ જોઈ રહ્યા છે.અને  ફરી આ બનાવમાં આ ગામના સાત ગ્રામવાસીઓને પોલીસ દ્વારા માર્યા ગયા છે. આ ગામાંના લોકો ને કોય કેવી રીતે વિશ્વાસ આપી સકે કે ભારત દેશનું લોકતંત્ર, સંવિધાન અને કાનૂન આદિવાસીઅઓનું રક્ષણ કરશે?

જયારે આદિવાસીઓના આ મૃતદેહ ડોકટરો દ્વારા મૃત શરીરના પરીક્ષણના નામે પ્રાણી ઓના માસની  જેમ ફાડવામાં આવશે  અને પ્લાસ્ટિક ની થીલીમાં લપેટીને  ગ્રામવાસીઓને આપવામાં આવશે. એકદિવસ પહેલેથી  લોકો કોટા આવ્યા હતા  અને ફૂટપાથ પર સુતા હતા .ભીજા દિવસની વાટ જોતા હતા . મૃત્યુના બે દિવસ પછી પણ કુટુંબ અને સગા સંબંધી મૃતદેહોની માટે અહિયાં અને ત્યાં ભટકવું પડયું હતું. અને તે પણ અનિશ્ચિત હતું  કે તેઓ ને ક્યારે અંતિમવિધિ માટે સવ આપવામાં આવશે.

જો આપડે  જિલ્લા સુકમાના એસ.પી. અભિષેક મિનાના નિવેદન માનીએ તો પણ તેમનું નિવેદન પૂરતું નથી, કારણ કે ગામના ગ્રામવાસીઓ કંઈક બીજું કહે છે. શું જિલ્લા સુક્મા એસ.પી. તપાસ માટે તૈયાર છે? તૈયાર હોય તો, ત્યાની સંસ્તા ઓં અને સ્વયમ સેવક ને શા માટે તપાસ કરવા નથી દેતા. જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા શા  માટે બીજી સંસ્થા અને સ્વયમ સેવક ને તપાસ કરતા અટકાવવામાં આવે છે? જ્યારે પણ પોલીસ ખોટી હોય છે, ત્યારે જ આવી રોક ટોક થતી હોય છે.

જ્યારે લોકલ સંસ્થા ઓ ગ્રામીણ મહિલાઓને મળવા ગયા ત્યારે  ગામ ની સ્ત્રીઓ એ જણાવ્યું હતું કે તેઓ બે દિવસથી ભૂખી છે અને જયારે સ્વયમ સેવક લોકો જમવાનું લેવા ગયા ત્યાં સુધીમાં તો પોલીસ અધિકારીયો એ આ સ્ત્રીયોને કસે સંતાડી દીધી કે લયગયા. સ્વયમ સેવકો ગ્રામની એ મહિલા ઓને સોધતાજ રહ્યા.જો પોલીસ પ્રસાસન ખોટું નથી તો પછી સ્વયમ સેવકોને એ લોકોને મળતા કેમ અટકાવાયા હતા. પોલીસ વાળા સ્વયમ સેવકોને કહી રહ્યા હતા કે તમે એમને મળી ન શકો, વાટ પણ ન કરી શકો અને ફોટો પણ ન પાડી શકો.ત્યારે સ્વયમ સેવકોને લાગ્યું કે કોય ગડબડ છે. હકી કટ સામે આક્વિ ગાય જયારે સ્વયમ સેવકો જાતેજ ગામની મુલાકાત માટે ગયા. હા જો પોલીસ અધિકારીયો સચાજ હોય તો પછી સુકામ સ્વયમ સેવકોને રોકે ?

૧૫ આદિવાસી ની લાસોને પોલીથીન ની થેલીમાં ગામમાં લાવવમાં આવી. જયારે નાના મોટા સમાચાર પત્રોમાં છાપવામાં આવે છે કે સૂકમાં પોલીસ પ્રસાસને ઘણું સારું કામ કર્યું છે અને તેમની પ્રસંસા થય રહી છે. જીલ્લા સુકમા ના એસ.પી અભિષેક મીનામ, ડી.એમ અવસ્થી એ.ડી.જે નક્સલ ઓપરેસન આબધાને ત્યાના મુખ્ય મંત્રી રામ શિહ સાબાસી આપી રહ્યા છે. થોડા દિવસો પછી આ બધાને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવશે. ત્યારે મુખ્ય માતરી શ્રી ને કદાચ એ જાણ નહિ હોય કે મારવા વાળા આતાક્વાદી નથી સામાન્ય આદિવાસી સ્ત્રી અને પુરુસો છે.

સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રવાદ જોખમમાં છે. રાષ્ટ્રવાદનો અર્થ શું છે? શું ભારત દેશના આદિવાસી લોકો રાષ્ટ્રવાદમાં આવતાં નથી? સરકાર ભારતભરમાં રાષ્ટ્રવાદનો અંત લાવવા માંગે છે? અને ગુંડાય સામ્રાજ્યની સ્થાપના કરવા માગે છે. ભારતના બુદ્ધિ જીવી વર્ગના લોકો દેસમાં શાંતિ જાળવવા, બીન્સમ્રદયીકતા, અને બંધારાના ને સાચવવા માટે લોકોની મદદ કરશે  કે સરકારને પ્રશ્ન પૂછશે?

આંતર રાષ્ટ્રીય આદિવાસી  દિવસ ભારત અને સમગ્ર વિશ્વભરમાં 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, અને ગોમપાડ, કીન્દ્રેમપાડ, નુલાકાતોગ, વેલપોચ્ચા, સુક્મા જિલ્લાના ચાર ગામોના આદિવાસીઓ 15 આદિવાસી યુવક – યુવતીઓના મૃત્યુ ના સોક માં રહેશે. શું તમારા ગામમાં પણ  નક્સલવાદીઓના નામ પર આદિવાસીઓ માર્યા ગયા? શું આ ગામો તમારામાં (આપળા દેસ માં )  નથી? આપણે બધા આદિવાસી દિવસો કોની સાથે ઉજવી રહ્યા છે ? આપડે આપદા  સમાજ, સમુદાય અને નક્સલના બના હેઠળ  લોકોની હત્યા કરનાર સરકાર સાથે ઉજવણી કરી રહ્યા છે.. આજે, આઠથી નવ મિલિયન આદિવાસી લોકો ભારતમાં સ્વદેશી જીવનમાં જીવે છે. રાજ્ય સરકારના પ્રતિનિધિત્વમાં રાયપુરમાં છત્તીસગઢ રાજ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો છે. અને જેનું પ્રતિ નીધીત્વ કેબિનેટ કેદાર કશ્યપ, વિકાસ મરકામ ઉપાદ્યક્ષ અનુસૂચી જનજાતિ, નંદ કુમાર સાય અદ્યક્ષ જન જાતિ આયોગ, અને આના સિવાય પણ ઘણા આદિવાસી નેતાઓએ આમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

તેમાંના કેટલાક ચાલુ સરકાર ના  છે. જે આદિવાસી ના કથિત આગેવાનો છે. આ બધાજ નેતા ઓને ખબર છે કે આદિવાસી સાથે શું થાય રહ્યું છે. પરંતુ આ બધા જાણી જોય ને પોતાની  આખો પર કાળા કપડા બાંધેલા છે. આ કથિત આદિવાસી નેતા ઓં સરકાર અને પાર્ટીના ગુલામ બની ચુક્યા છે. આઠ કરોડ આદિવાસી ઓ માં આજે ઘણા બધા શિક્ષિત આદિવાસી લોકો છે. જો આદિવાસી સમાજના રક્ષા માટે જો આ બધા ભેગા મળી સમાજ માં થતા અન્યાય માટે લડટ કરી તેને રોકી સકાય તેમ છે…

“आखिर कौन है असली नक्सलवादी ?
अरे ! नक्सलवाद तो एक बहाना है,
तुम्हें विकास के लिए चाहिए इनका खजाना है।” 


सत्ता की चादर आदिवासी जमीन पर फैलाते हो,
और छल कपट से पूंजीवादी अर्थव्यवस्था को लाते हो।

जमीनों को हड़प गांवो बस्तियों को जलाते हो,
और स्वयं को “विकास का भगवान” बतलाते हो।

कैसे सहे कोई इस भ्रष्टाचार से हुई बर्बादी को,
ये भ्रष्ट नीति ही जन्म देती है किसी नक्सलवादी को।


तैनात करते हो फिर इनके समक्ष कोई सुरक्षा बल,
जो भक्षक बनकर स्त्री की देह लूट रहे हैं पल पल।
नक्सली बताकर मासूमों की इज्ज़त को करते हैं तार तार,
एक ओर मानवता कराहती है,
तो दूसरी ओर इंसानियत होती है शर्मसार। 


जब स्त्री के स्तनों को निचोड़कर मातृत्व का परिचय देना पड़ता है,
तब कहाँ था तुम्हारा कानून जो नारी विमर्श की बातें करता है। 


सर पर लकड़ियों लिए सड़को पर चलते थे महिलाएं – सियान,
आज खौफ के मंजर से वही सड़कें हैं वीरान,
ऐसे ही मारकर और आपस में लड़ाकर करना चाहते हैं मूलवासियों का पतन,
फिर इनकी जमीनों पर कब्जा कर निर्मित कर लेंगे कल कारखानें और भवन। 


छीन रही है धीरे धीरे प्रकृति रूपी ये परछाई,
जंगल, गांव, खेत खलिहानों में छा रही तन्हाई,
अब स्वयं लड़ना होगा अपने हक के लिए,
“उलगुलान” की लेनी है अँगड़ाई।

अब हमें यह समझना है कि कौन रोटी बेल रहा है और कौन रोटी से खेल रहा है?
अपनी जमीन, बस्तियों को उजाड़कर नहीं करने देंगें विकास,
भारत का असली मालिक नहीं बनेगा उनका दास।


असफल करना है सत्ताधारियों का षड्यंत्रकारी प्रयास,
क्रांति, विद्रोह और संघर्ष इसी से बदलेगा अपना इतिहास।
इसी क्रांति के मशाल को फिर से जगाना है,
बिरसा के “मावा नाटे मावा राज ” को लाना है। 


वरना निरर्थक हो जाएगा क्रांतिकारियों का वह बलिदान,
जिन्होंने इस जमीन के लिए खो दिए अपने प्राण। 

 


हुंकार भरो चुप्पी तोड़ो और यलगार करो।
ऐ वीर नारायण बिरसा के वंशज अत्याचार की बेड़ियों से स्वयं को आजाद करो…. स्वयं को आजाद करो…

http://www.bastarprahari.in/2018/08/blog-post_9.html?m=1

https://www.forwardpress.in/2018/08/adivasi-kisano-ka-narsanhar-pulish-ne-ki-pharji-muthbhed/

http://www.bastarprahari.in/2018/08/blog-post_9.html


SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

2 thoughts on “છત્તીસગઢ: “નકસલવાદી” ના નામે 15 આદિવાસીઓની એન્કાઉન્ટરની ખબર

 • August 28, 2018 at 1:55 pm
  Permalink

  क्या है ये नक्सलवाद, कौन है उनके पीछे का असली हीरो,उन लोगों की मांग क्या है। सरकार को उनके बारे में सोचना चाहिए और उन लोगों से बात चीत करनी चाहिए। रीपोर्ट में बताये गये लोग अगर वाकई बेकसुर है तो ए बहुत ही गलत और गंभीर मामला है। उनकी जांच होनी चाहिए।और जो भी कसुरवार है उनके उपर कानुनी कार्यवाही होनी चाहिए।

  Reply
  • August 28, 2018 at 2:23 pm
   Permalink

   जो आदिवासी अपने अधिकार के लिए आवाज उठाते हे उसे नक्सली घोषित करदिया जाताहे. सर्कार फिर कोयभी हो. हमारे देसमे स्वतंत्रता की परिभासाही बदलदिहे सर्कारोने. आदिवासी औ को साथमे आना पड़ेगा. एक जुट होना पड़ेगा.

   Reply

Leave a Reply

Your email address will not be published.