ફટાકડાને લઈને અમદાવાદ પો.કમિશનરનું જાહેરનામું, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

 • હવે ફટાકડાની લૂમ ફોડી શકાશે નહીં
 • ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ લદાયો
 • 145 ડેસિબલથી ઓછા અવાજનાં ફટાકડા ફોડી શકાશે
 • રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છુટ

અમદાવાદમાં દિવાળી ઉપર ફટાકડા ફોડવા માટે માર્ગદર્શિકા તૈયાર થઈ છે જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે, અમદાવાદ પોલીસ કમિશનરએ જાહેર નામું બહાર પડ્યું છે. કોરોના ના કહેર ને ધાયામાં લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન અમદાવાદ ફટાકડાના વેચાણ અને ખરીદ ઉપર નિયંત્રણો લાદ્યા છે.

જે મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર145 દેસીબલથી ઓછા અવાજના ફટાકડા ફોડી શકાશે. સાથે ફટાકડાની લૂમ ફોડવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમોનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 અને જીપી એક્ટ કલમ-131 હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.

source


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares