મનસુખ વસાવા નું અંક્લેશ્ર્વર વિધાનસભા ની ભદકોદ્રા જીલ્લા પંચાયત નૂ વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન

SHARE WITH LOVE
 • 59
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  59
  Shares

આજરોજ તા.૧૨-૦૪-૨૦૧૯ એ ભરૂચ લોકસભાાની ચૂંટણી પ્રચાર અર્થે અંક્લેશ્ર્વર વિધાનસભા ની ભદકોદ્રા જીલ્લા પંચાયત નૂ વિજય વિશ્ર્વાસ સંકલ્પ સંમેલન યોજાયુ તે પહેલા રેલી સ્વરૂપે લોકસંર્પક કરાયુ જેમાં અંકલેશ્ર્વરના ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્ર્વરભાઈ પટેલ ,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જીલ્લા પંચાયત ના સભ્ય પરેશ પટેલ,અનિલ વસાવા , તાલુકાના પ્રમુખ અને મહામંત્રી, ચુંટાયેલા સભ્યો ,આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા

નામાંકન ભરવાની પ્રક્રિયા બાદ હવે ભરૂચ માં બધી  પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં મેગા રેલીઓ, સભાઓ ગજવવાનો દોર શરૂ થય ગયો  છે. આજે અંકલેશ્વર માં યોજાયેલ આ વિજય સંમેલન જોતાજ રહી જવાય તેવું યોજાયું હતું . સાથે સાથે  ભાજપના કાર્યકરો પોતાના મત વિસ્તારમાંથી મેગા રોડ શોની શરૂઆત થી અંત સુધી ખુશીથી મનસુખ વસાવા સાથે રહ્યા હતા. મનસુખ વસાવા પણ પોતાના લોકોમાં ખુસી અને ઉલ્લાસ ને જોય ને ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા .મનસુખ વસવા નો  રોડ શો અંકલેશ્વર ના ભદકોદ્રા  વિસ્તારમાં યોજાયો. 


SHARE WITH LOVE
 • 59
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  59
  Shares

Leave a Reply

Your email address will not be published.