બારડોલી:માં PM મોદીનો લલકાર, કોંગ્રેસને હટાવો તરત 500 ભાજપા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

SHARE WITH LOVE
 • 147
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  147
  Shares

ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં 500થી વધુ ીઓ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

વડાપ્રધાન મોદીએ બારડોલીના સોનગઢ ખાતે એક ચૂંટણી સભાને સંબોધી હતી.આ સભામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દેશદ્રોહને હટાવવાની વાત કરવામાં આવી છે. જે લોકો આ દેશના ટુકડા ટુકડા કરવા માંગે છે, કોંગ્રેસ તેમને બળ આપવાની વાત કહી રહી છે. ત્યારે

સુરત જિલ્લામાં આવતી બારડોલી અનુસૂચિત જનજાતિ માટેની રિઝર્વ લોકસભા બેઠક પર આ વખતે ા માટે આકરાં ચઢાણ હોવાનું ખુદ ીઓના આંતરિક રિપોર્ટમાં બહાર આવ્યું છે અને એટલે જ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા.10મીએ જાહેરસભા યોજવી પડી છે. નરેન્દ્ર મોદી તા.10મી એપ્રિલે બારડોલી લોકસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા છે એ જ સમયે કોંગ્રેસે કેટલાક ી આગેવાનો સમેત 500થી વધુ લોકો પાસે ા છોડાવીને કોંગ્રેસની કંઠી બંધાવી લીધી છે.

ભાજપીઓ પોતાના પાયાના કાર્યકર્તાઓને બચાવી ન શક્યા

સુરત જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ થવાની હોય ત્યારે જ કોંગ્રેસે ભાજપના પાયાના મનાતા નેતાઓ અને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો. ભાજપના રહીને આ નેતાઓ તેમની અવગણના સહી ન શક્યા હતા. છેલ્લી ઘડી સુધી ભાજપના કેટલાક નેતાઓએ આજનો કોંગ્રેસ પ્રવેશનો પ્રોગ્રામ વિફળ બનાવવાની કોશિસ કરી હતી પરંતુ, તમામ પ્રયાસો વિફળ રહ્યા હતા.

કોણ કોણ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના ચાણક્ય સમા જિલ્લા કોંગ્રેસના અગ્રણી દર્શનભાઇ નાયકે સી.આઇ.એ. સાથે વાતચીતરમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ તા. 10-4-19ના રોજ ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં ડૉ. તુષારભાઈ ચૌધરી તાપી-સુરત જિલ્લા પ્રમુખની હાજરીમાં સુરત જીલ્લા પંચાયત સભ્ય રેખાબેન ચૌધરી (હળપતિ ગૃહ નિર્માણના અધ્યક્ષ) માંડવી તાલુકાના ભાજપના મહામંત્રી શ્રી અજુઁનભાઈ માલાભાઈ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી (માજી સરપંચ વાંકલ) હરેશભાઈ વસાવા (માજી સરપંચ વાડી ગામ, મંત્રી ગણપત વસાવા PA) બારડોલી તાલુકાના ભાજપના માજી તાલુકા પંચાયત સભ્ય અેવા જયેશભાઈ મણીલાલભાઈ હળપતિ, લાલુભાઈ શંકરભાઈ રાઠોડ,મહુવા તાલુકાના વાંસકુઈ ગામના સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ નાયકા,500 આગેવાનો સાથે ભાજપને રામ રામ કરી કોગ્રેસમાં જોડાઇ ગયા છે.

બારડોલી લોકસભા અને જિલ્લા ભાજપ સંગઠન માટે બળતું ઘર

બારડોલી લોકસભા સીટ પર પહેલેથી જ ભાજપમાં આંતરિક ડખાં જોવાય રહ્યા છે. ગણપત વસાવા એક સમયે પરભુભાઇ વસાવાની બ્રિફ પકડીને ચાલતા હતા, હવે તેમના વિરોધી બની ચૂક્યા છે. એથી વિશેષ કેટલાક નેતાઓ, વ્યારા-માંડવીના અગ્રગણ્ય લોકો પણ ભાજપની નીતિ રીતીથી કંટાળી ચૂક્યા છે. સુરત જિલ્લા ભાજપાના વર્તમાન હોદ્દેદારોની પાયાના કાર્યકરો પર કોઇ પકડ નથી. આવી સ્થિતિમાં બારડોલી લોકસભા સીટ કહો કે સુરત જિલ્લા ભાજપ સંગઠન, ભાજપીઓ માટે બળતું ઘર બની ગયું છે. સુગર ફેક્ટરીઓના પ્રશ્ન હોય કે પછી ોની સમસ્યા હોય, સિંચાઇના મુદ્દાઓ પર ભાજપ સરકારે કોઇ સહયોગ આપ્યો ન હોઇ, સુરત જિલ્લામાં માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જુના જોગી ડો. તુષાર ચૌધરી આ બેઠક પર ભાજપાના કાંગરા ખેરવી જાય તો નવાઇ નહીં.


SHARE WITH LOVE
 • 147
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  147
  Shares

Leave a Reply

Your email address will not be published.