Bharuch : મનસુખ વસાવા વાલીયા ખાતે બીરસા મુંડાજીની ૧૪૪મી જન્મજંયતિ મહોત્સવ માં

SHARE WITH LOVE
  • 162
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    162
    Shares

આજરોજ કમળા માતા ના મંદિર, વાલીયા ખાતે સમઞ્ર દેશના આદિવાસી સમાજના પ્રેરણાસ્તોત્ર અને મહાનાયક એવા બીરસા મુંડાજીની ૧૪૪મી જન્મજંયતિ મહોત્સવ નિમિતે ભાજપાના કાર્યક્રતા દ્રારા કાર્યક્રમનુ આયોજન મારી અધ્યક્ષતામાં રખાયો જેમાં જીલ્લાના આઞેવાન રાયસીંઞભાઈ વસાવા, ચંદનભાઈ વસાવા, પુર્વ તાલુકા પ્રમુખ યોઞેન્દ્રસિંહ તેમજ તાલુકાના પ્રમુખ અને મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યક્રરો ઉપસ્થિત


SHARE WITH LOVE
  • 162
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    162
    Shares

Leave a Reply

Your email address will not be published.