ભરૂચ: લોકસભામાં વિસ્તારના ઉમેદવારો અને અગ્રણી નેતાઓ એ મતદાન કર્યું

SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

ભરૂચ ખાતે લોકસભા ચૂંટણી ની મતદાન પ્રક્રિયા નો આરંભ થઇ  ચૂક્યો છે ત્યારે ભરૂચ લોકસભામાં ઉમેદવારી કરી રહેલા તમામ ઉમેદવારોએ મતદાન કર્યું હતું, દરેક ઉમેદવારે સવારના પ્રથમ તબક્કામાં જ  મતદાન કરી લીધું હતું જેમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવા એ નાંદોદ ખાતે થી મતદાન કર્યું હતું તો કોંગ્રેસ ના ઉમેદવાર સેરખાન પઠાણે નેત્રંગ ખાતે થી મતદાન કર્યું હતું, જ્યારે BTP ના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ મલજીપુરા ખાતે થી મતદાન કર્યું હતું  જ્યારે ગુજરાત સરકાર ના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર ના કૂદાદરા ગામે થી મતદાન કર્યું હતું, કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રાણા અને વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભરૂચ  ના આમલેશ્વર ખાતેથી મતદાન કર્યું હતું.


SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

Leave a Reply

Your email address will not be published.