Bharuch: વાલિયા તાલુકા ભાજપા ના પ્રમુખ ના ઘરે પૂર્વ આયોજન કરી તોડફોડ

SHARE WITH LOVE
  • 157
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    157
    Shares

વાલિયા તાલુકા ભાજપા ના પ્રમુખ સેવંન્તુભાઈ તેમજ મહામંત્રી પૃથ્વીસિંહ ના ઘરે પૂર્વ આયોજન કરી અને મહિલાઓને ગેરમાર્ગે દોરી ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ તેમના ઘરને તેમજ ગાડીની તોડફોડ કરી હુમલો કર્યો જેની જાણ થતા વાંદરિયા ગામે સેવંન્તુભાઈ તેમજ વાલિયા ખાતે પૃથ્વીસિંહના નિવાસસ્થાને જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ધર્મેશભાઇ ભટ્ટ , ધર્મેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ વાલિયા ઝઘડિયા- નેત્રંગ ના કાર્યકર્તા સાથે તેમની મુલાકાત લઈ અને ખબરઅંતર લીધા


SHARE WITH LOVE
  • 157
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    157
    Shares