ગુજરાત સરકારનો મોટો નિર્ણય; 64 ક્લાસ વન GAS કેડરના અધિકારીઓને મળ્યું પ્રમોશન; જાણો કયા અધિકારીઓને સમાવેશ


ગુજરાત સરકારે GAS કેડરના 64 ક્લાસ-1 જુનિયર સ્કેલ અધિકારીઓની બઢતી સિનિયર સ્કેલ અધિકારી તરીકે કરી છે.

આ અધિકારીઓમાં વિવિધ પ્રાંત અધિકારી, ડેપ્યુટી DDO, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. 

આ અધિકારીઓના નામ અને તેમના હાલના પોસ્ટિંગની યાદી આ પ્રમાણે છે. 

source