Photos: દહેજ આગમાં કંપનીની અંદરના ભયાનક દ્રશ્યો, સળગેલા પડ્યા હતા મૃતદેહો

SHARE WITH LOVE
  • 39
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    39
    Shares

ભરૂચના દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બપોરે બોઇલરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા જોડા મળી રહ્યાં હતા.

ભરૂચઃ બપોરે અચાનક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી ધુમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતા. કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે દોડીને બહાર નિકળી રહ્યાં હતા. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોવાથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ વાર લાગી હતી.

ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે.   

ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. 

50 જેટલા લોકો દાઝી ગયા છે. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

50 જેટલા લોકો દાઝી ગયા છે. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

50 જેટલા લોકો દાઝી ગયા છે. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

બ્લાસ્ટના પગલે આગ ફાટી નિકળ્યા બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. તો કંપનીના કેટલાક કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા.   

ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ન હોવાને કારણે ઘણા કર્મચારીઓ દુખાવાથી હેરાન થઈ રહ્યાં હતા. આ આગ બાદ  સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 10 જેટલા ફાયર ટેન્કરો કંપનીએ પહોંચ્યા હતા. 

Source:zeenews


SHARE WITH LOVE
  • 39
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    39
    Shares