आदिवासी मसिंहा छोटूभाई वसावा ने राज्य सभा में भाजपा को समर्थन किया?

SHARE WITH LOVE
  • 115
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    115
    Shares

सोसिअल मिदियामे ये बाते चलरही है की

જય આદિવાસી… જય બિરસા…
આજે જે રીતે ઝગડીયા નાં ધારાસભ્ય છોટુ વસાવા એ ભારતીય જનતા પાર્ટી ને મત આપ્યો…. એ જોતાં ઝગડીયા વાલિયા નાં આદિવાસીઓ માં કુતુહલ સર્જાય જવા પામી છે….
અને આદિવાસી પ્રજા છોટુ વસાવા પાસે જવાબ માંગી રહય છે કે તમારે ભાજપ ને જ સપોર્ટ કરવો હતો તો સુ કામ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કર્યો અને લોકો પાસે કરાવ્યો…

👉🏼 આદિવાસીઓ નાં મગજ માં નક્સલવાદી વિચારધારા ઘુસાડીને તમે આજે આખા અંદર જતા રહયા… એનો મતલબ એજ ક અત્યાર સુધી તમે માત્ર સ્વાર્થ ની રાજનીતિ રમ્યા…
👉🏼આદિવાસીઓ ને બહેકવીને એમનાં મતો નો ખોટો ઉપયોગ કર્યો…
👉🏼ક્યાં ગય તમારી વિચારધારા કે જેમાં તમે બ્રહ્મણવાદી લોકો નો હંમેશા વિરોધ કરતાં હતાં અને આજે એજ બ્રહ્મણવાદી લોકો જોડે હાથ મિલાવી લીધો??
👉🏼આજે આદિવાસી પ્રજા ને ખબર પડી ગઈ છે કે આ લોકો પ્રજા ને છેતરી રહ્યા છે અને માત્ર ને માત્ર એમનો સ્વાર્થ જ જોઈ રહ્યા છે….
👉🏼તમે તમારી વિચારધારા માં હંમેશા ભાજપ અને કોંગ્રેસ નો વિરોધ કરતા હતા… તો પણ પ્રજા ને ઉલ્લુ બનાવીને કોંગ્રેસ જોડે ગઠબંધન કર્યું અને હવે જયારે કૉંગ્રેસ વારા તમને પૂછતાં નથી તો હવે ભાજપ માં????
👉🏼આને સું સમજવું કદાચ અમતશાહ નો ડર તો નથી ને એવું લોકો નાં મુખે ચર્ચાય રહ્યું છે…
👉🏼તમેં ક્યારેય પણ વિધાનસભા માં આદિવાસીઓ ની સમસ્યા ઓ ની ચર્ચા નથી કરી… અને રાજ્યસભા નાં election માં તમે ત્યાં દોડી જાઓ છો…. તો લોકો એટલા તો મૂર્ખ નથી કે એમને નાં ખબર પડે….
👉🏼આદિવાસી પ્રજા ને ગુમરાહ કરીને એમનાં મત મેળવીને તમે કોઈ આદિવાસીઓ નું ભલું નથી કર્યું…. તમે માત્ર સોદો જ કર્યો છે…. પરંતુ હવે પ્રજા જાગી ગઈ છે….
👉🏼 સમય આવ્યે આદિવાસી સમાજ તમને યોગ્ય જવાબ આપશે….

#mansukhvasava #chhotuvasava #mansukhbhaivasava #chhotubhaivasava #bjp #btp #jhagadia #bharuch


SHARE WITH LOVE
  • 115
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    115
    Shares

Leave a Reply

Your email address will not be published.