છોટા ઉદેપુર : કોન્ગ્રેસ,ભાજપ કે બીટીપી નું પલડું ભારે ?

SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares

છોટા ઉદેપુર ૨૦૧૯ લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે   છે. 

કોગ્રેસ: રણજીતશિહ રાઠવા

ભાજપા: ગીતાબેન રાઠવા

બીટીપી: રાજ વસાવા

છોટા ઉદેપુર મતદારક્ષેત્રમાંથી વિજેતા એમપી ગત વર્ષોમાં આ પ્રમાણે રહ્યા હતા.

2014 રામસિંહ રાઠવા ભાજપ વિજેતા 6,07,916 57% લીડ 1,79,729

2009 રાઠવા રામિંગભાઇ પાટલભાઈ ભાજપ વિજેતા 3,53,534 46% લીડ 26,998

છોટા ઉદેપુર લોકસભા માં આવતા વિધાનસભા મતવિસ્તાર માં અત્યારે કોનું પલડું ભારી છે તે જોઈએ

સંખેડા અબેસિંહ મોતીભાઈ તડવી બીજેપી મળેલ મત

હાલોલ જયદથસિંહજી પરમાર ભાજપ મળેલ મત

ડભોઇ મહેતા શૈલેશભાઈ કનૈયાલાલ (શૈલેશ સોટ્ટા) બીજેપી મળેલ મત

છોટા ઉદયેપુર મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોંગ્રેસ મળેલ મત

જેતપુર રાઠવા સુખરામભાઈ હરિઆભાઈ કોંગ્રેસ મળેલ મત

પાદરા ઠાકોર જશપાલસિંહ મહેન્દ્રસિંહ (પધિયાયર) કોંગ્રેસ મળેલ મત

નાંદોદ વાસવા પ્રેમસિંભાઈ દેવજીભાઈ કોંગ્રેસ મળેલ મત

છોટા ઉદેપુર માં આ વખતે ભાજપ નું પલડું ન દેખાતા કોગ્રેસ નું પલડું ભારે છે એમ દેખાય આવે છે.

પ્રશ્ન થશે કે કઈ રીતે કોગ્રેસ નું પલડું ભારે છે તો ગણતરી આ પ્રમાણે છે, જે વિસ્તાર પૂર્વક સમજીએ…

પરિબળ ૧ :

નર્મદા સરોવર ના પ્રશ્નોનું હજીપણ નિરાકરણ આવેલ નથી ,નર્મદા નું પાણી સ્થાનિક લોકોને આપવામાં આવતું નથી. આદિવાસી વિરોધી વૃતિ માં કોય સુધારા અત્યાર સુધી થયા નથી આવા ઘણા પરિબળો ની અસર આ લોકસભામાં જોવા મળશે.

એમ જોતા એવું દેખાય રહ્યું છે કે ભાજપા ના મત વધારે હોય સકે પરંતુ જયારે વિસ્તૃત ગણતરી કરવામાં આવે છે ત્યારે બધું બહાર આવે છે. મોટા ભાગના આદિવાસી મતો નો દુર ઉપયોગ થય જતો હોય છે, અને આદિવાસી સમાજ ના લોકો નાની પાર્ટી ના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર ને મત આપતા હોય છે જેથી આદિવાસી મત નું મહત્વ રેહતું નથી. અને એ મત વેડફાય જાય છે.

૨૦૧૭ ના વિધાન સભામાં આવા ઘણા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા જેના કારણે આદિવાસી ના બહુ કીમતી મતોનું ધ્રુવિનીકરણ થય જતું હતું અને મત VOTE બરબાદ થતા હતા.

૨૦૧૯ ની આ લોક સભાની ચૂટણીમાં આવી રીતે આદિવાસી સમાજ ના વોટ તુટવાની અને બગડવાની સંભાવના નથી. જન જાગૃતિના કાર્ય ક્રમો અને આદિવાસી સમાજ ના આગેવાનોએ પહેલેથીજ લોકોને જાગૃત કરીદીધા છે. આદિવાસી સમાજ ના મત ૨૦૧૯ માં જીતે તેવાજ ઉમેદવાર ને અને આદિવાસી ના હિત માં કામ કરી સકે તેવીજ પાર્ટીને પોતાનો કીમતી મત આપશે.

પરિબળ ૨ :

બીટીપી ના ઉમેદવાર સ્થાનિક ન હોવાના કારણે સ્થાની આદિવાસી લોકો આયાતી ઉમેદવાર ને સ્વીકારવા માંગતા નથી એ પણ એક ચર્ચાનો વિષય છે જે કોગ્રેસ ને માટે ફાયદા કારક રેહશે.

આદિવાસી લોકોના હિત માટે કોય કાર્ય ન કરવા, સાથે સાથે ભાજપા સરકાર ની આદિવાસી વિરોધી રહેલી વૃત્તિ જેમાં એક્રોસીટી એક્ટ ને નબળો પડવાનો પ્રયાસ, ફોરેસ્ટ એક્ટ, વગેરે….

ગુજરાત સરકારનું આદિવાસી લોકો માટે નબળું વલણ, આદિવાસી લોકોના હિત માં કોય કાર્ય ન કરવા સાથે સાથે કોરીડોર,ભારત માળા પ્રોજેક્ટ, કેવડિયામાં અલગ અલગ રાજ્યોના ભવન, આદિવાસી લોકોની જમીન માં ચાલી રહેલા ખનનો, બિન આદિવાસી ને આપયેલા આદિવાસી ના પ્રમાણ પત્રો આ અનેક કારણો ગણી સકાય

પરિબળ ૩ :

આ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી ચાલતી આદિવાસી જાગૃત તા માટેના કાર્યક્રમો

સ્ટેચ્યુ ઓંફ યુનિટી ના પ્રશ્નોને લયને ભાજપા નો થયેલ ઉગ્ર વિરોધ


SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares

Leave a Reply

Your email address will not be published.