ભરૂચ બેઠક પરથી આદિવાસી પાર્ટી બીટીપી માંથી છોટુભાઈ વસાવા જાતેજ કરશે ઉમેદવારી

SHARE WITH LOVE
 • 675
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  675
  Shares

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ને સમર્થન આપી શકે છે ભારતીય ટ્રાયબલ પાર્ટી. જો સમાધાન ન થાય તો છોટુ ભાઈ વસાવા ત્રીજી એપ્રિલે નોંધવી શકે છે ઉમેદવારી.

Bharuch : લોકસભા સીટ ઉપર બીટીપીમાંથી છોટુ વસાવા જાતે જ ચૂંટણી લડશેછોટુ વસાવા તારીખ ૩ ના રોજ ભરુચ લોકસભાનુ ફોર્મ ભરવાની કરી જાહેરાત#ConnectGujarat #BeyondJustNews

Posted by Connect Gujarat on Sunday, March 31, 2019

ભરૂચ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ અને બેટીપી  બચ્ચે ગઠબંધન ની ચાલતી વાતો હવે અંત આવ્યો છે ભરૂચ લોકસભા સીટ પરથી ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના છોટુભાઈ  વસાવા પોતે જ ઉમેદવારી કરશે તેવી આજે મહેશભાઈ વસાવા એ જાહેરાત કરી છે આગામી તારીખ 3 એપ્રિલના રોજ છોટુભાઈ વસાવા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે

છોટુભાઈ વસાવા પોતે ઉમેદવારી કરવાના હોત અને જાહેરાતથી રાજકીય બેડામાં ખળભળાટ મચી ગઈ છે ભરૂચ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ તેમજ BTP ના જોડાણ ની વાતો જોરશોરથી ચાલી રહી હતી

તો તેની સામે કેટલાક કોંગ્રેસી કાર્યકરો દ્વારા BTP સાથે કોંગ્રેસના જોડાણની વાત એ નારાજગી વ્યક્ત કરી કાર્યકરો દ્વારા રાજીનામા ધરી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

કેવડીયાકોલોની નો અહેવાલ જણાવે છે કે જો અહેમદ પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે તો BTP આ સીટ પર પોતાના ઉમેદવાર ઊભા ન પણ રાખે એવી પણ એક શક્યતા હાલમાં જોવાઈ રહી છે

પરંતુ આ જો અને તો પર વાત અટકેલી છે ત્યારે કોંગ્રેસ માંથી કોણ ઉમેદવારી કરે છે તેના પર છે

આબધી એક મોટી માયા જાળ ભરૂચ ની સીટ માટે રચાય રહી છે


SHARE WITH LOVE
 • 675
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  675
  Shares

Leave a Reply

Your email address will not be published.