દાહોદ: અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવવા માટે થઇ રહેલા આંદોલનો વિરુદ્ધ આવેદનપત્ર

SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

ગેર-બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ(st) ના ખોટા પ્રમાણપત્રો મેળવવા માટે સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં થઇ રહેલા આંદોલનો વિરુદ્ધ અને સરકાર ને RBC ને સરઘસો જોઈ ખોટા સ્ટીફિકેટ ને સાચા ના ઠેરવે…અને સાચા આદીવાસી ને અન્યા ના થાય..માટે.. સંજેલી(દાહોદ) તાલુકાના આદિવાસિયો સમાજે આવેદનપત્ર આપીયુ..

વધુમાં આદિવાસી સમાજ માં ચર્ચાનો વિષય બન્યો છે કે ..રબારી, ભરવાડ અને ચારણના આંદોલન, રેલી સંદર્ભે સાચી માહિતી..

1961 માં જામનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને અમરેલી જિલ્લાની અનુસૂચિત જનજાતિની કુલ વસ્તી 14,016 હતી, તે પૈકી રબારી 5,093 ચારણ 1,319 અને ભરવાડની વસ્તી 806 મળીને કુલ 7,018 વસ્તી હતી.

2011 માં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની અનુસૂચિત જનજાતિ ની કુલ વસ્તી 1,54,699 છે.

દર દશ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, વસ્તીનો દર દર દશ વર્ષમાં 20-22% નાં દરે વૃદ્ધિ પામે છે એ હિસાબે 1961 થી 2011 સુધી 50 વરસમાં વસ્તીવધારો બેવડો થવો જોઈએ એટલે કે 28,000 થી 30,000 વસ્તી થવી જોઈએ પરંતુ અહીં 1,54,699 વસ્તી નોંધવામાં આવી છે એ જોતાં 515 % જેટલો ધરખમ વધારો થયો છે..એનો મતલબ સ્પષ્ટ છે કે જેઓનો ઓબીસીમાં સમાવેશ થયેલ છે એવા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો અનુસૂચિત જનજાતિ તરીકેના લાભો લેવા માટે ખોટું કરી રહ્યા છે.


SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares