દાહોદ : કોન્ગ્રેસ,ભાજપ કે બીટીપી નું પલડું ભારે ?

SHARE WITH LOVE
 • 183
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  183
  Shares

દાહોદ લોકસભા 2019 માં મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.                                                     

કોગ્રેસ: કટારા બાબુભાઈ ખામાંભાઈ

ભાજપા: ભાભોર જશવંતશિહ સુમનભાઈ

બીટીપી: ઉમેદવારે કોગ્રેસ ના સપોર્ટ માં ફોર્મ પરત ખેચેલ છે તેવી ચર્ચા ચાલી રહી છે

દાહોદ મતદારક્ષેત્રમાંથી વિજેતા એમપી ગત વર્ષોમાં આ પ્રમાણે રહ્યા હતા.

2014 જસવંતસિંહ સુમનભાઈ ભાભોર ભાજપ વિજેતા 5,11,111 59% લીડ  2,30,354

2009 ડૉ. પ્રભા કિશોર તાવીયાદ કોંગ્રેસ વિજેતા 2,50,586 47% લીડ 58,536

શ્રી જસવંત ભાભોર ૨૦૧૪ માં જીત્યા જે દાહોદ ના મતવિસ્તારમાંથી આદિવાસી સમાજે અને લોકોએ જીત અપાવી હતી અને તે જાતે પણ ભારત સરકારના આદિજાતિ મંત્રી છે પરંતુ  અત્યાર સુધી તેમને આદિવાસી લોકોના હિતને અનુલક્ષીને કોય કાર્ય કરેલ નથી. બિન આદિવાસીને અપાયેલા આદિવાસી ના ખોટા દાખલાના અનુસંધાન માં જે લોકોને આદિવાસીના ખોટા દાખલા પર નોકરીયો મળીછે તેના પર એમનાથી કશું બોલાયું નથી, કે નથી તેમનાથી સુપ્રીમ કોર્ટ ના ફોરેસ્ટ એક્ટ પરના ચુકાદા પર કસું બોલાયું. એ ખાલી પાર્ટી ના પલ્લુંમાં બેસીને પોતાને પાર્ટીની ગૂડ બૂક માજ રેવાનું માન્ય છે, છોને પછી આખા સમાજ ફને – ફાતીયે અને બરબાદ થય જતો.

દાહોદ લોકસભા માં આવતા વિધાનસભા મતવિસ્તાર માં અત્યારે કોનું પલડું ભારી છે તે જોઈએ

ગરબાડા બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ કોંગ્રેસ મળેલ મત ૬૪૨૮૦

લિમખેડા ભાભોર શૈલેશભાઈ સુમનભાઈ બીજેપી મળેલ મત ૭૪૦૭૮

સંતરામપુર ઢીંઢોર કુબેરભાઈ મનસુખભાઈ બીજેપી મળેલ મત ૪૦૯૨૦

ઝાલોદ કટારા ભાવેશભાઇ બાબુભાઈ કોંગ્રેસ મળેલ મત ૮૬૦૭૭

ફતેપુરા કટારા રમેશભાઇ ભુરાભાઈ બીજેપી મળેલ મત ૬૦૨૫૦

દેવગઢબારિયા ખાબડ બચ્ચુભાઈ મગનભાઈ બીજેપી મળેલ મત ૧૦૩૮૭૩

દાહોદ પનાડા વાજેસિંગભાઈ પાર્સીંગભાઈ કોંગ્રેસ મળેલ મત ૭૯૮૫૦

દાહોદ માં આ વખતે ભાજપ નું પલડું ન દેખાતા કોગ્રેસ નું પલડું ભારે છે એમ દેખાય આવે છે.

પ્રશ્ન થશે કે કઈ રીતે કોગ્રેસ નું પલડું ભારે છે તો ગણતરી આ પ્રમાણે છે, જે વિસ્તાર પૂર્વક સમજીએ…

પરિબળ ૧ :

એમ જોતા એવું દેખાય રહ્યું છે કે ભાજપા ના મત વધારે હોય સકે પરંતુ જયારે વિસ્તૃત ગણતરી કરવામાં આવે છે ત્યારે બધું બહાર આવે છે. મોટા ભાગના આદિવાસી મતો નો દુર ઉપયોગ થય જતો હોય છે, અને આદિવાસી સમાજ ના લોકો નાની પાર્ટી ના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર ને મત આપતા હોય છે જેથી આદિવાસી મત નું મહત્વ રેહતું નથી. અને એ મત વેડફાય જાય છે.

૨૦૧૭ ના વિધાન સભામાં આવા ઘણા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા જેના કારણે આદિવાસી ના બહુ કીમતી મતોનું ધ્રુવિનીકરણ થય જતું હતું અને મત VOTE બરબાદ થતા હતા.

૨૦૧૯ ની આ લોક સભાની ચૂટણીમાં આવી રીતે આદિવાસી સમાજ ના વોટ તુટવાની અને બગડવાની સંભાવના નથી. જન જાગૃતિના કાર્ય ક્રમો અને આદિવાસી સમાજ ના આગેવાનોએ પહેલેથીજ લોકોને જાગૃત કરીદીધા છે. આદિવાસી સમાજ ના મત ૨૦૧૯ માં જીતે તેવાજ ઉમેદવાર ને અને આદિવાસી ના હિત માં કામ કરી સકે તેવીજ પાર્ટીને પોતાનો કીમતી મત આપશે.

પરિબળ ૨ :

જસવંત ભાભોર નું આદિવાસી લોકોના હિત માટે કોય કાર્ય ન કરવા, સાથે સાથે ભાજપા સરકાર ની આદિવાસી વિરોધી રહેલી વૃત્તિ જેમાં એક્રોસીટી એક્ટ ને નબળો પડવાનો પ્રયાસ, ફોરેસ્ટ એક્ટ, વગેરે….

ગુજરાત સરકારનું આદિવાસી લોકો માટે નબળું વલણ, આદિવાસી લોકોના હિત માં કોય કાર્ય ન કરવા સાથે સાથે કોરીડોર,ભારત માળા પ્રોજેક્ટ, કેવડિયામાં અલગ અલગ રાજ્યોના ભવન, આદિવાસી લોકોની જમીન માં ચાલી રહેલા ખનનો, બિન આદિવાસી ને આપયેલા આદિવાસી ના પ્રમાણ પત્રો આ અનેક કારણો ગણી સકાય

પરિબળ ૩ :

આ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી ચાલતી આદિવાસી જાગૃત તા માટેના કાર્યક્રમો


SHARE WITH LOVE
 • 183
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  183
  Shares

Leave a Reply

Your email address will not be published.