આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે તાબડતોડ મહેનત, લગ્ન કર્યા બાદ શૂટિંગમાં એકપણ નથી લીધી રજા, જાણો વિગતે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  મુંબઇઃ અભિનેત્રી અને મૉડલ ે 25 ડિસેમ્બરે કોરિયોગ્રાફર સાથે લગ્ન કરી લીધા અને તેનુ કહેવુ છેકે ત્યારથી તે એટલી વ્યસ્ત છે કે તેને એક દિવસની પણ રજા નથી લીધી. તેને કહ્યું કે એપ્રિલ સુધી તેની પાસે કોઇ રજા નથી.

ે કહ્યું કે મારા લગ્નને 15 દિવસ પણ નથી થયા અને મારા રિસેપ્શન બાદથી હું દરરોજ શૂટિંગ કરી રહી છું. હું એક ફિલ્મ અને બે શૉ કરી રહી છું. એટલા માટે મે લગ્ન બાદ એક દિવસ પણ રજા નથી લીધી. જોકે અમે બન્ને એક સાથે કામ કરીશું, પરંતુ એપ્રિલ સુધી હું શૂટિંગ કરી રહી છે, એટલે મને નથી ખબર કે હું રજા માટે ક્યારે જઇ રહી છું.

આ કપલ સોશ્યલ મીડિયા પર ડાન્સ વીડિયોમાં કેટલીય વાર સાથે દેખાયા છે. પરંતુ તે આગળ પણ સાથે કામ કરશે. તેના પર તેને કહ્યું અમે અભિનય અને મ્યૂઝિક વીડિયોના કેટલાય પ્રસ્વાવ મળી રહ્યાં છે.

(ફાઇલ તસવીર)

નોંધનીય છે કે એક્ટ્રેસ હવે વેબ સીરીઝ તાંડવમાં દેખાશે, જેમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, કુમુદ મિશ્રા, સુનિલ ગ્રોવર, તિગ્માંશૂ ધૂલિયા, મોહમ્મદ જિશાન અયુબ, કૃતિકા કામરા, સારા જેન ડાયસ, ડિનો મોરિયા, અનૂપ સોની, સંધ્યા મુદુલ અને શોનાલી નાગરાની છે. આ સીરીઝ 15 જાન્યુઆરીએ અમેઝૉન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે તાબડતોડ મહેનત, લગ્ન કર્યા બાદ શૂટિંગમાં એકપણ નથી લીધી રજા, જાણો વિગતે (ફાઇલ તસવીર)Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •