‘એક કૉલ કરો ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા ઘરે પહોંચી જશે’ બૉલીવુડના કયા એક્ટરે શરૂ કરી આવી યોજના

SHARE WITH LOVE

મુંબઇઃ એક્ટર સોનુ સૂદનુ એક એવુ નામ બની ગયુ છે, જેને કોરોના વાયરસ મહામારીની પહેલી લહેરમાં પ્રવાસીઓની મદદ કરીને ખુબ ચર્ચા જગાવી. કોરોનાની બીજી લહેરમાં આખો દેશમાં હાલ કોહરામ મચી ગયો છે. લોકો પોતાના પરિવારજનો અને મિત્રો અને નજીકના લોકોને બચાવવામાં લાગ્યા છે. હૉસ્પીટલોમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓની અછત છે, લોકો ફરિયાદી કરી રહ્યાં છે કે આ બધી વસ્તુઓ ક્યારે મળશે. હવે આ સમયને જોઇને સોનુ સૂદે એક મોટી પહેલ કરી છે.

કોરોના કાળમાં સોનુ સૂદની મોટી પહેલ…..
સંકટની ઘડીમાં લોકો તેમની પાસે મદદની અપીલ કરી રહ્યાં છે, આ લોકોને તેમના સગાઓની જિંદગી બચાવવાની આશા છે. આ કઠીન સમયમાં સરકાર સાથે પ્રાઇવેટ સેક્ટર, ઉદ્યોગપતિ, બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ આગળ આવી રહ્યાં છે, અને લોકોની મદદ કરી રહ્યાં છે.

[tw]https://twitter.com/SonuSood/status/1393875064995471362[/tw]

જ્યારે જરૂરિયાતમંદ દરેક જગ્યાએથી નિરાશ થઇ જાય છે, ત્યારે તે અંતમાં સોનુ સૂદ પાસે મદદ માંગવા લાગે છે. જોકે, સોનુ સૂદ પણ દરેક સંભવ મદદ કરીને જરૂરિયાતમંદોની આશાને તુટવા નથી દેતો. રવિવારે સોનુ સૂદ પોતાના ઓફિશિયલ ટ્વીટર પરથી એક વીડિયો ટ્વીટ કર્યો, એ બતાવતા કે ઓક્સિજન રસ્તામાં છે. માત્રે ગણતરીના કલાકોમાં તેમના ટ્વીટર પર હજારો લોકોએ રિટ્વીટ કર્યુ હતુ.

[tw]https://twitter.com/SonuSood/status/1393473031201189894[/tw]

એક ફોન પર ઓક્સિજન કન્સેન્ટ્રેટર થશે ઉપલબ્ધ….
આનાથી એક દિવસ પહેલા તેમને ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને કહેતા સાંભળી શકાય છે કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા શહેરમા પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે, અને સૌથી વધુ દિલ્હીમાં આપણે લોકોને ગુમાવ્યા, જે મારા સુધી પહોંચ્યા. એટલા માટે અમે દિલ્હી માટે એક નંબર જાહેર કરી રહ્યાં છીએ, જો તમે કૉલ કરો છો, તો અમારી કંપનીમાંથી કોઇ શખ્સ ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા ઘરે ઉપલબ્ધ કરાવી દેશે.

તેમને જણાવ્યુ કે, આ સેવા બિલકુલ મફત અને નિશુલ્ક છે. જ્યારે પણ ઓક્સિજન કન્સેન્ટ્રેટરની તમને જરૂર પુરી થઇ જાય, તો કૃપા કરીને તેને પરત કરી દો. જેથી આ કોઇ બીજા શખ્સની જિંદગી બચાવી શકે. આ નાની ભેટ તમારા શહેર માટે છે. કહેવત છે જે જરૂરિયાત સમયે કામ આવે તે જ સૌથી મોટો હોય છે.

Source link

SHARE WITH LOVE