દમણ:ફિલ્મ રામસેતુની શૂટિંગ માટે આવ્યા અક્ષય અને જેકલીન, જુઓ ગુજરાતી ન્યુઝ

SHARE WITH LOVE



<p>અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન સંઘ પ્રદેશ દમણના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ રામસેતુ ફિલ્મની શૂટિંગ કરી હતી અને સાથે જ પ્રફુલ પટેલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રશાસન તરફથી મળેલા સહયોગનો પણ અક્ષય અને જેકલીને આભાર મનાયો હતો.&nbsp;</p>



Source link


SHARE WITH LOVE