દિશા પટનીએ 90ની ફેશનની અપાવી યાદ, કરાવ્યું ડેનિમ સ્કર્ટમાં આવું ફોટોશૂટ, જુઓ તસવીરો
દિશા પટણી ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા પર દિશા પટણીનુ એપિયરન્સ વધુ રહે છે. (Photo Credit – Instagram)