દીપિકા પાદુકોણથી લઇને દીપિકા કક્કડ સુધી, બી-ટાઉનની આ હસીનાઓ થઇ છે પ્રેગનન્સીની અફવાઓથી પરેશાન,

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  


મુંબઇઃ આપણા દેશમાં લગ્ન જીવન સૌથી ખાસ ભાગ માનવામાં આવે છે. સામાન્ય છોકરી હોય કે પછી બૉલીવુડની એક્ટ્રેસ, દરેક પોતાના લગ્નમાં સજીધજીને તેને મનાવે છે. લગ્ન થતાં જ લોકો તેની પ્રેગનન્સીને લઇને સવાલો પણ પુછવાના શરૂ કરી દે છે. બી ટાઉનની કેટલીક એક્ટ્રેસ આવા પ્રેગનન્સનીના સવાલોથી કંટાળેલી પણ દેખાઇ છે. તાજેતરમાં જ જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કડ (Dipika Kakar)ની સાથે આવુ જ થયુ, આના પર મૌન તોડતા કક્કડે મીડિયા સામે આવીને પછી કહેવુ પડ્યુ હતુ કે તે પ્રેગનન્ટ નથી, અને આવી વાતો પાયાવિહોણી છે.Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •