બૉલીવુડનો આ એક્ટર ન્યૂડ થઇને પત્ની સાથે કરી રહ્યો હતો મસ્તી, બેડરૂમમાંથી પત્નીએ વીડિયો કરી દીધો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  


મુંબઇઃ બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર અને ડાન્સ રિયાલિટી શૉ  ડાન્સ પ્લસમાં જજ તરીકે દેખાતો પુનિત પાઠક (Punit Pathak) આજકાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાએ ચઢ્યો છે. કારણ છે તેનો બેડરૂમનો પ્રાઇવેટ વીડિયો. તાજેતરમાં જ પુનિત પાઠકની પત્નીએ તેનો એક એકદમ પ્રાઇવેટ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે.

નિધિએ શેર કર્યો પુનિત પાઠકનો પ્રાઇવેટ વીડિયો-
ઉલ્લેખનીય છે કે, પુનિત પાઠકની  પત્ની નિધિ મૂની સિંહે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બન્ને રોમાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. વીડિયો પુનિત પાઠક નીચે બેઠેલો દેખાઇ રહ્યો છે અને તેની પત્નીનો પાલવ ખેંચી રહ્યો છે, બન્નેનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા જગાવી રહ્યોછે. આને શેર કરતા નિધિએ લખ્યું કે- “@punitjpathakofficial #love #always.”

પહેલા પણ  દેખાઇ છે બન્નેની જોરદાર કેમેસ્ટ્રી- 
આ પહેલીવાર નથી જ્યારે  પુનિત પાઠક અને તેની  પત્ની નિધિ મૂની સિંહે પોતાની  શાનદાર કેમેસ્ટ્રીથી તમામ લોકોને ચોંકાવી દીધા છે. આ પહેલા પણ તે અનેકવાર સોશ્યલ મીડિયા પર પોતાના રોમેન્ટિક વીડિયો અને તસવીરો શેર કરી ચૂક્યા છે. 4 એપ્રિલ 2021એ નિધિએ પોતાના લગ્નનો એક વીડિયો ફેન્સની સાથે શેર કર્યો હતો, આને શેર કરતા નિધિએ લખ્યુ હતુ કે- લગ્ન @punitjpathakofficial અમારા ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ધન્યવાદ તાજેતરમાં જ પુનિત પાઠકની પત્નીએ તેનો એક એકદમ પ્રાઇવેટ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે.

આ રીતે થઇ હતી બન્નેની મુલાકાત-
ઉલ્લેખનીય છે કે પુનિત પાઠક અને નિધિની મુલાકાત ઝલક દિખલા  જાના સેટ પર થઇ હતી. જ્યાં બન્નેનો પ્રેમ પરવાને ચઢ્યો અને બાદમાં બન્નેએ 11 ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા હતા. 

બૉલીવુડનો આ એક્ટર ન્યૂડ થઇને પત્ની સાથે કરી રહ્યો હતો મસ્તી, બેડરૂમમાંથી પત્નીએ વીડિયો કરી દીધો વાયરલ...........Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •