મોદીને પછાડી ક્યો એક્ટર બન્યો મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી ? આ હોટ એક્ટ્રેસ પણ છવાઈ ગઈ…
સર્ચ એન્જિન યાહૂએ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ લોકોની યાદી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં લોકોએ સૌથી વધારે દિવંગત બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને સર્ચ કર્યો, જ્યારે તેની પ્રેમિકા એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને સૌથી વધારે સર્ચ કરવામાં
Source link