રાજ કુંદ્રા રેકેટ: વેબસીરિઝમાં કામ આપવાનું પ્રલોભન આપીને ઓડિશનના બહાને બનતી હતી અશ્લિલ ફિલ્મ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  



<p>મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં &nbsp;અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પણ &nbsp;સામેલ છે. આપને જણાવી દઇએ કે, આ મામલે 4 ફેબ્રુઆરીએ રાજ કુંદ્રા સામે માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે રાજ કુંદ્રાની પણ ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટના વિશેની વાત કરીએ તો પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ વીડિયો તેઓ અશ્લિલ સાઇટ અને મોબાઇલ એપ પર ડાઉનલોડ કરે છે અને તગડી કમાણી કરી છે. ઉલ્લેખનિય છે કે આ મામલે રાજકુંદ્રાનું નામ પણ સામે આવ્યું છે. &nbsp;સૂત્રોનું કહેવું છે કે,લોકડાઉનમાં આ બિઝનેસનું ચલણ વધ્યું હતું અને ખૂબ વીડિયો બનાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ પુરતા પુરાવા છે.આ મામલે બીજા મોટા નામ પણ સામે આવી શકે છે.&nbsp;</p>



Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •