પોતાની છોકરીનું નામ ‘આલમા’ શા માટે રાખવા માંગે છે આલિયા ભટ્ટ

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આ દિવસોમાં ફિલ્મ ‘ગલી બોય’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર એક રૈપરની ભૂમિકા ભજવતો જોવા મળશે, ત્યાં આલિયા ભટ્ટ એક દબંગ રોલમાં જોવા મળશે. ફિલ્મો સિવાય એ રણવીર કપૂર સાથે એમના રિલેશનશિપને લઈને પણ ખાસ ચર્ચામાં રહી છે. આલિયા ભટ્ટ અને રણવીર ભલે અત્યારે લગ્ન ન કરે પરંતુ આલીયાએ એ તો જણાવી જ દીધું છે કે જો એની છોકરી થશે તો એ એનું શું નામ રાખશે. રણવીર સિંહ સાથે ફિલ્મ ‘ગલી બોય’ નું પ્રમોશન કરી રહી છે આલિયા ભટ્ટ ત્યારે એમણે જણાવ્યું કે એ એમની છોકરીનું નામ આ રાખશે.

જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ હમણાં જ એમની ફિલ્મ ‘ગલી બોય’ નું પ્રમોશન કરવા માટે ડાંસ રિયાલીટી શો સુપર ડાન્સરમાં પહોચ્યા હતા. આ દરમિયાન એક કન્ટેસ્ટંટ એ ભૂલમાં આલિયાને ‘આલમા’ કહી દીધું. આ વાત પર આલીયાએ કહ્યું કે ‘આલમા ખુબ જ સુંદર નામ છે, જયારે પણ મારી કોઈ છોકરી થશે તો હું એનું નામ આલમા જ રાખીશ.’ આલીયા અને રણવીરની ફિલ્મ ‘ગલી બોય’ આ અઠવાડિયામાં રિલીજ થઇ રહી છે. અને બીજી બાજુ આલિયા અને રણબીરનું અફેર ઘણું ચર્ચામાં છે. બંનેના ફેન એમના લગ્ન માટે ખુબ જ રાહ જોઈ રહ્યા છે.

થોડા દિવસોથી રણબીર કપૂર સાથે લગ્ન ના સવાલ પર આલીયાએ કહ્યું હતું કે હમણાં જ અમે બધાએ બે શાનદાર સ્ટારના લગ્નનો આનંદ માણ્યો છે. હવે આપણે બધાએ લગ્ન સીજનમાંથી થોડો બ્રેક લેવો જોઈએ. લોકોને ફિલ્મ જોવી અને ફિલ્મમાં કામ કરવું જોઈએ, અમુક જરૂરી કામ પતાવી લેવું જોઈએ અને ખુબ જ આરામ કરવો જોઈએ.

મારા લગ્નની વાત છે તો જયારે સમય આવશે ત્યારે હું લગ્ન પણ કરી લઈશ અને બાળકો પણ કરીશ. એક બીજા ઈન્ટરવ્યુંમાં આલીયાએ એ પણ કહ્યું હતું કે ‘જયારે મને લાગશે કે હવે મારે બાળકો કરવા જોઈએ ત્યારે હું લગ્ન કરી લઈશ.


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

Leave a Reply

Your email address will not be published.