Guru Randhawa એ નવા વર્ષ પર ફેન્સને આપી ખુશખબરી, શું આ મિસ્ટ્રી ગર્લ સાથે કરી સગાઈ ?
સિંગર ગુરુ રંધાવાની સગાઈ થઈ હોવાના અહેવાલ છે. ગુરુએ એક શંકાસ્પદ યુવતી સાથે એક તસવીર શેર કરી છે અને તેમણે એક નવી શરૂઆતની વાત પણ કરી છે. ગુરુ રંધાવાની સગાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ગુરુએ એક મહિલા સાથે ફોટો શેર કર્યો છે. આ યુવતીનો ચહેરો નથી જોવા
Source link