The Big Bull ફિલ્મમાં અભિષેક બચ્ચનની હીરોઈન નિકિતા દત્તા કોરોના સંક્રમિત
2012 માં, મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ નિકિતા દત્તા (Nikita dutta) એ 2014 માં ફિલ્મ ‘લેકર હમ દીવાના દિલ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘મસ્કા’ અને ‘કબીર સિંહ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. ફિલ્મો ઉપરાંત નિકિતાએ ‘ડ્રીમ ગર્લ’, ‘એક દુજે કે વાસ્તે’ ‘અચ્છા’ ‘એક લડકી દીવાની સી’, ‘લાલ ઇશ્ક’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.