Year Ender 2021: સેલિબ્રિટીની આ પાંચ પૉસ્ટે આખા વર્ષ દરમિયાન સોશ્યલ મીડિયા પર મચાવી ધમાલ, જાણો

SHARE WITH LOVE

Celebrity Post that goes Viral in 2021: આખા વર્ષ દરમિયાન એટલે કે 2021માં કેટલાક સેલેબ્સ એવા રહ્યાં જેને પોતાની પર્સનલ લાઇફથી ફેન્સને રૂબરૂ કરાવ્યા. આમાં કેટલાક સેલેબ્સે એવી પૉસ્ટ શેર કરી જેને સોશ્યલ મીડિયા પર ખલબલી મચાવી દીધી, લાખો લોકો આ પૉસ્ટને લાઇક્સ કરવા લાગ્યા અને હજારોની સંખ્યામાં કૉમેન્ટો આવી. જાણો કઇ કઇ પૉસ્ટ રહી 2021માં ટૉપ પર…………………

રણબીર-આલિયાનો ઇકરાર –
રણબીર કપૂરના જન્મદિવસ પર રાજસ્થાન પહોંચેલા આ ક્યૂટ કપલે પોતાના પ્રેમને કબૂલી લીધો. આ પૉસ્ટે ખુબ ધમાલ મચાવી.

કેટરીના કૈફની લગ્નની પૉસ્ટ- 
કેટરીના અને વિક્કીના લગ્નની કેટરીનાની પૉસ્ટ પર ફેન્સ ખુબ ફિદા થયા, આ પૉસ્ટે સોશ્યલ મીડિયા પર કલાકોમાં ધમાલ મચાવી દીધી હતી.

દીપિકા પાદુકોણની રણવીરને સ્પેશ્યલ વિશ- 
આ વખતે દીપિકાએ રણવીર સિંહને ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી હતી, આનો વીડિયો ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.

પ્રિયંકા ચોપડાની પતિ માટેની પૉસ્ટ- 
પ્રિયંકા ચોપડાએ 2021માં પતિ નિક જોનાસ પર ખુબ પ્રેમ લુટાવ્યો. તેને સોશ્યલ મીડિયા પર Husband Appreciation Post શેર કરીને બધાને ચોંકાવી દીધા.

સલમાન ખાનની ખાનદાન વાળી પૉસ્ટ –
સોશ્યલ મીડિયા પર સલમાનની આ વર્ષે ખાનદાન વાળી આ પૉસ્ટે ખલબચી મચાવી દીધી, આમ તો સલમાન ઓછો એક્ટિવ રહે છે.

રણવીર સિંહની બીવી નંબર-1ની પૉસ્ટ- 
રણવીર સિંહ દીપિકાને કેટલો પ્રેમ કરે છે, તે માટેની એક પૉસ્ટ કરી હતી, જે ખુબ વાયરલ થઇ હતી. તેને પત્ની પર આ રીતે પ્રેમ લુટાવ્યો હતો.

Source link


SHARE WITH LOVE