રોજ રાતે સૂતી સમયે પીઓ ફક્ત આ 1 ગ્લાસ જ્યૂસ, પેટની ચરબીને માખણની જેમ ઓગાળી દેશે

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  


જ્યૂસ બનાવા માટેની સામગ્રી

  • 1 લીંબુ 
  • એક ગ્લાસ પાણી
  • એક કાકડી
  • એક ચમચી સમારેલું આદુ 
  • એક ચમચી એલોવેરાનો જ્યૂસ 
  • થોડોક ફૂદીનો

બનાવવાની રીત 

જ્યૂસ બનાવવા માટે આ બધી સામગ્રીને થોડું પાણી લઈને તેમાં સારી રીતે મિક્સ કરીને ક્રશ કરો.  યાદ રાખો કે રોજ રાતે સૂતા પહેલાં આ જ્યૂસ પીવાનો છે. આ જ્યૂસ પીવાથી વજન ઓછું થશે. હકીકતમાં આ બધી સામગ્રીને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલિઝમનું સ્તર વધી જાય છે. ઊંધતી વખતે પણ તમારું મેટાબોલિઝમ એક્ટિવ રહે છે અને વજન ઓછું કરે છે. ખાસ કરીને આ જ્યૂસ પેટની ચરબીને ઓછી કરવામાં બહુ મદદગાર સાબિત થાય છે, પરંતુ તેની સાથે તળેલી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.





Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •