ગણપતસિંહ વસાવા : પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સુપ્રિમ કોર્ટે ૨૦૦૨માં કેમ્પા ફંડ ₹ ૧૪૮૪ કરોડ

SHARE WITH LOVE
 • 1.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.2K
  Shares

પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સુપ્રિમ કોર્ટે ૨૦૦૨માં કેમ્પા ફંડનો સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. આ કેમ્પા ફંડમાંથી કેન્દ્ર સરકારે ₹ ૧૪૮૪ કરોડ ફાળવ્યા છે. કેન્દ્રીય વનમંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજી ના હસ્તે ચેક દ્વારા કેમ્પા ફંડમાંથી જે રકમ પ્રાપ્ત થઈ તેના દ્વારા ૧૦ કરોડ જેટલા વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવામાં આવશે. જેના કારણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે અને સંવર્ધન થાય. ભાજપા સરકારના નેતૃત્વ હેઠળ કેમ્પા ફંડમાંથી ફાળવેલી રકમ ઐતિહાસિક ઘટના બની રહી છે તેનો અપ્રતિમ આનંદ છે: ગણપતસિંહ વસાવા


SHARE WITH LOVE
 • 1.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.2K
  Shares

Leave a Reply

Your email address will not be published.