GMDC ભરૂચ દ્વારા 1400 હેક્ટર માઈનિંગ ના સંપાદનની સામે વિરોધ વ્યક્ત કરતુ આવેદનપત્ર આપવામા આવ્યું

SHARE WITH LOVE
 • 192
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  201
  Shares

તા 18/11/2019 રોજ પડવાણીયા ગ્રૂપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રાજેન્દ્ર ભાઈ વસાવા તથા ડેપ્યુટી સરપંચ પ્રીતમ ભાઈ તથા સામાજિક કાર્યકર્તા જસવંત ભાઈ તથા મહેશ ભાઈ તથા તેમની ટીમ દ્વારા જી એમ ડી સી દ્વારા નવા લીઝ માઈનિંગ ના સંપાદનની સામે વિરોધ વ્યક્ત કરતુ આવેદનપત્ર કલેક્ટર શ્રી ભરૂચ તથા મામલતદાર શ્રી ઝઘડીયા ને આપી ને જણાવ્યુ હતું કે

અગાઉ ના વિસ્થાપિત ગામો જેમા આમોદ માલજીપુરા ભુરી તેજ ગામોનિ સ્થિતિ ગંભીર છે જયા શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી જેવી ગંભીર સમસ્યાનો ઉકેલ જી એમ ડી સી દ્વારા લાવવામાં આવ્યો નથી અને રસ્તા પાણી જેવી સમસ્યાઓ હજુ યથાવત્ છે ત્યા સુધી કે વિસ્થાપિત ગામની જમીન પણ હજુ સુધી એ ને નથી કરી અને એવા મા જી એમ ડી સી દ્વારા નવા લીઝ માઈનિંગ માટે સંપાદનની માંગણી કરતા લોકો મા રોષ ભભૂકી ઊઠ્યો છે

Image may contain: 3 people, people sitting and indoor

અને પડવાણીયા ગ્રૂપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રાજેન્દ્ર ભાઈ વસાવા એ જણાવ્યું હતું કે અમારી પંચાયત મા સમાવિષ્ટ ડમલાઈ પડવાણીયા ગુલાફળીયા અને પીપરીપાન ના મારા લોકો ને હુ અન્યાય નહી થવા દવ જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે

આ ગામોમાં  ખેતીની જમીન ધારાણ કરતા ખેડૂતોની જમીન આ મીનિંગમાં સમાવેશ થયેલ છે. જે પરત્વે સવિનય અમારી નમ્ર અરજ અને વિનંતી કે,

 1. આ ગામોમાં  આદિવાસી  કુટુંબો વસવાટ કરે છે. તેમજ આ ગામમાં જમીન ધારાક ખેડૂતો તેમજ ખેતી પર નભતા ખેત મજૂરો વસવાટ કરે છે. આં ગામનું પશુધન જેવા કે ગાય, ભેંસ, બળદ, બકરા વગેરે મળીને કુલ પશુધન છે તેમજ ખેતી ઉપરાંત પશુપાલન વ્યવશાય સાથે જોડાયેલા ખેડૂતો અને ખેતમજૂરો છે.આ ગામમાં થી દૈનિક ઘણા લીટર દૂધ દુધધારા ડેરી -ભરૂચમાં જાય છે.
 2. આ ગામો  આર્થિક રીતે નબળા સંપૂર્ણ અનુસૂચિત જનજાતિ ની વસ્તી ધરાવતું ગામ છે. અને વારસાગત ખેતી કરીએ છીએ. અમારા પૂર્વજો દ્વારા અમને વારસામાં મળેલ ખેતીની જમીન પર અમારો જીવન-નિર્વાહ કરીએ છીએ.
 3. લિગ્નાઇટ ખનીજની માઇનિંગ લીઝ હેઠળ ખેતીની જમીન તેમજ કુદરતી સંસાધનો જેવા કે ગોચર, તળાવો વગેરે સમાવેશ થાય છે.

ઉપરોક્ત વિગતે અમો નીચે સહી કરનાર સૂચિત લિગ્નાઇટ માઇનિંગ લીઝ બાબતે જણાવીએ છીએ કે આ વિસ્તારના લોકો ના  જીવન-નિર્વાહ માટે ખેતી અને પશુપાલન એજ આધાર  છે. વર્ષોથી પૂર્વજો  ની જમીન હોવાથી પેઢી દર પેઢી દ્વારા આ ગામનો વસવાટ થયેલ છે. આમની  પાસે કે ભવિષ્યની પેઢી ના બાળકો પાસે એવો કોઈ અભ્યાસ/લાયકાત નથી કે આમાનું  જીવન-નિર્વાહ કરી શકીએ. જેથી આ ગામો ની જમીન સંપાદન ન થાય એ માટે જણાવીએ છીએ.

અમો  સૂચિત સંપાદન થનાર જમીનના બાબતે  જણાવી છીએ કે આ  આદિવાસી કુટુંબો, સંસ્ક્રુતિ તેમજ ભવિસ્ય ની પેઢી બરબાદ ન થાય એ માટે સદર જમીનો સંપાદન ન કરવા અરજ ગુજારીએ છે. જેને લઈ ઘટતી કાર્યવાહી થવા વિનંતી છે. જો અમારી લાગણી-માંગણીની અવગણના થશે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જેની નમ્ર નોંધ લેવા વિનંતી છે.

The Panchayat (Extension to Scheduled Areas) Act, or the PESA Act. The Act applies to local-governance institutions in indigenous districts identified in the Vth Schedule of the Indian Constitution.

According to PESA:
every Gram Sabha shall- i. approve of the plans, programmes and projects for social and economic development before such plans, programmes and projects are taken up for implementation by the Panchayat at the village level; ii. be responsible for the identification or selection of persons as beneficiaries under the poverty alleviation and other programmes;

And much before the current Land Acquisition Act, the PESA Act empowered gram sabhas to take decisions around development projects, land acquisition and rehabilitation:
(i) the Gram Sabha or the Panchayats at the appropriate level shall be consulted before making the acquisition of land in the Scheduled Areas for development projects and before re-setling or rehabilitating persons affected by such projects in the Scheduled Areas;

It also states that State legislature must ensure that panchayats at the appropriate level and the Gram Sabha are endowed with: (iii) the power to prevent alienation of land in the Scheduled Areas and to take appropriate action to restore any unlawfully alienated land of a Scheduled Tribe;

The Constitution of India provides  safe guards to  the  Scheduled  Tribes.    In  recent  years The Panchayats  (Extension  to  Scheduled  Areas)  Act,  1996,  Scheduled  Tribes  and  Other  Traditional  Forest Dwellers (Recognition of Forest Rights) Act, 2006,The Right to Fair Compensation and Transparency in Land  Acquisition,  Rehabilitation  and  Resettlement  Act  2013,  The  Coal  Mines  (Special  Provisions)Act, 2015  and  The  Mines  and  Minerals  (Development  and  Regulation)  Amendment  Act,  2015have  been enacted towards this. The  Right  to  Fair  Compensation  and  Transparency  in  Land  Acquisition,  Rehabilitation  and Resettlement Act, 2013 (LARR Act, 2013) very clearly stipulates that as far as possible, no acquisition of land shall be made in the Scheduled Areas; where such acquisition does take place it shall be done only as a  last  resort.    Further,  in  case  of  acquisition  or  alienation  of  any  land  in  the  Scheduled  Areas,  the 

priorinformed  consent  of  the  concerned  Gram  Sabha  or  the  Panchayats  or  the  Autonomous  District  Councils will have to be obtained.  The affected Scheduled Tribes families are also required to be properly resettled and adequately compensated for in accordance with the provisions of the LARR Act, 2013.

As per Provisions of the Gujarat Provisions of the Panchayats (Extension to the Scheduled 
Areas) Rules, 2017 and Gujarat Mineral (Amendment) Rules 1997, Gujarat Minor 
Mineral Concession Rules, 2010, Mines and Minerals (Development and Regulation) Amendment 
Act, 2015, Environmental (Protection) Act, 1986 and the rules and notifications issued 
thereunder, including the Environment Impact assessment Notification, 2006, as amended for 
time to time. 

SHARE WITH LOVE
 • 192
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  201
  Shares