ગુજરાત વિધાનસભા અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતીએ રાજપારડી જી.એમ.ડી.સી.ની મુલાકાત લીધી.

SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિતા:૧૬-૧૧-૨૦૧૯ રાજપારડી, બપોરે જી.એમ.ડી.સી લીઝ ની મુલાકાત લીધી

અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ આ વિસ્તારોમાં ચાલીરહેલ ખનીજ ના ખનનો, અલગ અલગ યોજના ઓ માટે થય રેહેલા જમીન સંપાદનો વગેરેના ના કારણે સ્થાનિક લોકોને જે તકલીફો પડીરહી છે તેની માહિતી એકથી કરવી, સરકારી યોજના ઓ આ વિસ્તારોમાં લોકો સુધી કેટલા અંશે પોહચી છે તેની તપાસ કરી …

લીઝ સંબંધિત રજુઆતો બાબતે યોગ્ય કરવા સમિતીએ ખાત્રી આપી. #NoHopemodiji

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના જી.એમ.ડી.સી.સંચાલિત લીગનાઇટ પ્રોજેક્ટ ની ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી.

જાણવા મળ્યા મુજબ સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોએ સમિતીને લીઝને લગતી રજુઆતો કરતા સમિતી દ્વારા યોગ્ય કરવા હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યુ છે.

સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયા,સમિતિના સભ્યો ડો અનિલ જોષીયારા,અભેસિંહ તડવી,ઉપરાંત ધારાસભ્ય મહેશભાઇ વસાવા,ગુજરાત વિધાનસભાના ઉપસચિવ વિનોદભાઇ રાઠોડ સહિતના અધિકારીઓએ જી.એમ.ડી.સી.લીગ્નાઇટ માઇનીંગ લીઝની મુલાકાત લઇને માહિતી મેળવી હતી આ મુલાકાત દરમિયાન સમિતીની સાથે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, જી.એમ.ડી.સી.ના જનરલ મેનેજર પ્રોજેક્ટ સ્વાગત રાય, ઉધોગ તેમજ ખાણ વિભાગના નાયબ સચીવ ડી.જી.ચૌધરી, ભૂસ્તરશાસ્ત્રી જે.એમ.પટેલ,

એમ મ.ડી.વ્યાસ, કે.જે.રાજપુરા, સહિતના સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને સમિતિને પુરતી વિગતો આપીને વિસ્તારમાં માહિતી આપી હતી.


SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

Leave a Reply

Your email address will not be published.