સત્તાધારી પક્ષના મહિલા નેતા ઉમા ભારતીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ટ્વિટ કરીને આપી જાણકારી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ઉમા ભારતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટમાં ઉમા ભારતી એ લખ્યું છે કે હું ‘હું તમારી જાણતારી અનુસાર જણાવી રહ્યી છું કે મારી પર્વત યાત્રાના અંતના અંતિમ દિવસે, મેં મારી પર્વત યાત્રા સમાપ્ત થયાના છેલ્લા દિવસે વહીવટ ટીમને કોરોના ટેસ્ટ માટે ફોન કર્યો હતો કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં કોવિડના તમામ નિયમોનું પાલન કર્યું, તેમ છતાં હું કોરોનાથી સંક્રમિત થઈ છું.

ઉમા ભારતીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

હું હાલમાં હરિદ્વાર તેમજ ઋષિકેશ વચ્ચે સ્થિત વન્દેમાતરમ કુંજમાં ક્વોરન્ટાઈન છું જે મારા પરિવાર જેવો છે. ઉલ્લેખનીય છે કે તેમણે વધુમાં જણાવ્યું કે 4 દિવસ પછી ફરીથી ટેસ્ટ કરાવીશ જો આવીજ પરિસ્થિતિ રહી તો ડોક્ટરોનાં અભપ્રાય (સલાહ) અનુસાર તમામ નિર્ણયો લઈશ.

આવીજ પરિસ્થિતિ રહી તો ડોક્ટરોનાં અભપ્રાય (સલાહ) અનુસાર તમામ નિર્ણયો લઈશ

મારા આ ટ્વિટને જે પણ ભાઈ-બહેન મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને મારી અપીલ છે કે તેઓ સાવધાની રાખે. નોંધપાત્ર છે કે આ જીવલેણ વાયરસનાં ઝપેટામાં ઘણા નેતાઓ આવી ગયા છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •