Big Breaking : દિલ્લીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલે કરી ધરપકડ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •   
  •  
  •  

NIA એ દિલ્હી-એનસીઆર, યુપી, જમ્મુ અને કાશ્મીર સહિત 18 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. આ સાથે એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં 10 ઓક્ટોબરના રોજ લશ્કર, જૈશ, હિઝબુલ, અલ-બદર અને અન્ય આતંકી મોડ્યુલ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું છે કે આ તમામ આતંકી મોડ્યુલો મળીને ઘાટીમાં ષડયંત્ર રચી રહ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •   
  •  
  •