દેડિયાપાડા:ભરૂચ સંસદ મનસુખભાઈ વસાવા ના હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ નો ચેક મૃતક ના પરિવાર ને આપવામાં આવ્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજરોજ દેડિયાપાડા તાલુકાના ઞાજરઞોટા ગામ ખાતે ભારે વરસાદ ના કારણે પાણીમાં તણાઈ જવાના કારણે આટીયાભાઈ વસાવા નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારને આજ રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ ના ચેક ભરૂચ સંસદ મનસુખભાઈ વસાવા ના હસ્તે આપવામાં આવ્યો સાથે પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.