આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટ કરતી રૂપાણી સરકાર
“આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટ કરતી રૂપાણી સરકાર”
ગતિશીલ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને અવિરત કાર્યરત રાખી રાજ્યના આદિજાતી વિસ્તારના સર્વાંગી વિકાસના નક્કર અભિગમ સાથે આજે માન.મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી Vijay Rupani જી દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઈ સુવિધા માટે અતિઉપયોગી એવી કાકરાપાર-દોડધા-વડ ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ યોજનાના માધ્યમથી નિશ્ચિતપણે માંડવી અને માંગરોળ તાલુકાના રહેવાસીઓને મોટો લાભ પ્રાપ્ત થશે.