કર્ણાટક : સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીઓમાં સત્તારૂઢ ભાજપના સૂપડા સાફ: કોંગ્રેસે મારી બાજી : જે.ડી.(એસ) બીજા નંબર પર અને ભાજપ ત્રીજા નંબર ઉપર

SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

કાર્ણાટક સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ ના પરિણામોમા કોંગ્રેસે ૧૨૦ બેઠક જીતી પ્રથમ નંબર પર, જ્યારે પૂર્વ વડાપ્રઘાન દેવેગૌડાની પાર્ટી જે.ડી.(એસ) ૬૬ બેઠકો જીતી બીજે નંબર પર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપનો શરમજનક પરાજય થયો છે.

ભાજપ માત્ર ૫૭ બેઠક સાથે ત્રીજા નંબર પર ઘકેલાઈ ગયું છે.Source link


SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares