ગણપતસિંહ વસાવા: વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ આ વ્યવસ્થા જંગલની જમીન ખેડતા ખેડૂતો માટે અત્યંત મહત્વની અને લાભદાયી બની
વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અન્વયે જંગલ જમીન ખેડતા ખેડુતમિત્રોને અધિકાર પત્રો અને માપણીશીટની વહેંચણી કરી. તેમના અધિકાર મુજબ તેમને હકો મળે તે માટે ની આ વ્યવસ્થા જંગલની જમીન ખેડતા ખેડૂતો માટે અત્યંત મહત્વની અને લાભદાયી બની છે, તે જોઈને આનંદની લાગણી અનુભવુ છું: ગણપતસિંહ વસાવા
સૂરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉભારીયા, વડપાડા, માંડણ, કડવીદાદરા અને ચારણી ખાતે થઇને કુલ ૯૧.૪૨ લાખના ખર્ચે ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત પાણી પુરવઠાના કામનું ખાતમુહૂર્ત કર્યું.આ ઉપરાંત, કાંટનવાડીથી ધાણાવાડ, સાદડાપાણી, ચારણી, કેવડી અને વડપાડા-ઉમરદાના કુલ ૧૧.૧૪ કરોડનાખર્ચે બનતા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું: ગણપતસિંહ વસાવા
