ગુજરતમાં મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથીજ હોવા જોઈએ…

SHARE WITH LOVE
 • 164
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  164
  Shares

ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે ગુજરાત મહા આદિવાસી એકતા મંચ ગાંધીનગર ની આદિવાસી સમાજ ની બેઠક યોજાય છે, જેમાં

ભારતીય ટ્રાયબલ પાર્ટીના માનનીય પ્રમુખશ્રી છોટુભાઈ વસાવા, ધારાસભ્ય મહેશભાઈ વસાવા, કોંગ્રેસ અગ્રણી ડો. અનિલભાઇ જોશીઆરા, ધારાસભ્ય અંનતભાઈ પટેલ, પૂર્વ. સાંસદ પ્રભાબેન તાવીયાડ વગેરે આગેવાનોની અધ્યક્ષતામાં આદિવાસી આગેવાનો ની મીટીંગ યોજાય હતી.

જેમાં આદિવાસી સમાજ માંથી મુખ્ય મંત્રી ની માંગ ઉઠી હતી સાથે સાથ અનુસૂચી ૫, આદિવાસી સમાજ ના ખોટા સર્ટીફીકેટ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

https://www.facebook.com/100002752505057/videos/4100335653382309/


SHARE WITH LOVE
 • 164
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  164
  Shares